________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
મેક્ષમાળા સાથે તેના ઘરમાં બીજું કઈ માણસ નહતું. હમેશને પર સ્પરની વાતચીતને સંબંધ વધે. વધીને હાસ્ય વિનદરૂપે થયે; એમ કરતાં કરતાં બન્નેને પ્રીતિ બંધાઈ કપિલ તેનાથી લુખ્ખાએકાંત બહુ અનિષ્ટ ચીજ છે !!
- વિદ્યા પ્રાપ્ત કરવાનું તે ભૂલી ગયે. ગૃહસ્થ તરફથી મળતાં સીધાંથી બનેનું માંડ પૂરું થતું હતું, પણ લૂગડાંલત્તાના વાંધા થયા. ગૃહસ્થાશ્રમ માંડી બેઠા જેવું કપિલે કરી મૂકયું. ગમે તે છતાં હળુકર્મી જીવ હેવાથી સંસારની વિશેષ લોતાળની તેને માહિતી પણ નહોતી. પૈસા કેમ પિદા કરવા તે બિચારો તે જાણતો પણ નહતો. ચંચળ સ્ત્રીએ તેને રસ્તો બતાવ્યો કે, મુંઝાવામાં કંઈ વળવાનું નથી; પરંતુ ઉપાયથી સિદ્ધિ છે. આ ગામના રાજાને એ નિયમ છે કે, સવારમાં પહેલે જઈ જે બ્રાહ્મણ આશીર્વાદ આપે તેને તે બે માસા સેનું આપે છે. ત્યાં જે જઈ શકે અને પ્રથમ આશીર્વાદ આપી શકે, તો તે બે માસા રસનું મળે. કપિલે એ વાતની હા કહી. આઠ દિવસ સુધી આંટા ખાધા પણ વખત વીત્યા પછી જાય એટલે કંઈ વળે નહીં. એથી તેણે એક દિવસ નિશ્ચય કર્યો કે, જે હું ચેકમાં સૂવું તે ચીવટ રાખીને ઉડાશે. પછી ચોકમાં સૂતો. અધરાત ભાગતાં ચંદ્રને ઉદય થયે. કપિલે પ્રભાત સમીપ જાણીને મૂડીઓ વાળીને આશીર્વાદ દેવા માટે દેડતાં જવા માંડયું. રક્ષપાળે ચાર જાણીને તેને પકડી રાખ્યો. એક કરતાં બીજું થઈ પડ્યું. પ્રભાત થયે એટલે રક્ષપાળે તેને લઈ જઈને રાજાની સમક્ષ ઊભે રાખે. કપિલ બેભાન જે ઊભો રહ્યો
For Private And Personal Use Only