________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૧પ૩ પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહ્યો,
પેટ તણું વેઠ પણ, શકે ન પુરાઈને. પિતૃ અને પરણું તે, મચાવે અનેક ધંધ,
પુત્ર, પુત્રી ભાખે ખાઉં ખાઉં દુઃખદાઈને, અરે ! રાજચંદ્ર તોય જીવ ઝાવા દાવા કરે, જ જાળ છંડાય નહીં, તજી તૃષનાઈને.
થઈ ક્ષીણ નાડી અવાચક જે રહ્યો પડી,
જીવન દીપક પાપે કેવળ ઝંખાઈને; છેલ્લી ઈસે પડયો ભાળી ભાઈએ ત્યાં એમ ભાખ્યું,
હવે ટાઢી માટી થાય તે તો ઠીક ભાઈને. હાથને હલાવી ત્યાં તે ખીજી બુદ્દે સૂચવ્યું છે,
બેલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને! અરે! રાજચંદ્રદેખે દેખ આશાપાશ કે? જતાં ગઈ નહીં ડેશે મમતા મરાઈને!
શિક્ષાપાઠ પાઠ ૫૦. પ્રમાદ:–
ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય, એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે.
ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, હે ગૌતમ? મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી તેમ આ મનુ.
For Private And Personal Use Only