________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
મેક્ષમાળા
ધર્મના વિચાર કરવાની સ્ફુરણા થાય એવા લક્ષ સામાન્ય પણે રાખશે; સહજ સૂચન છે.
સ૦ ૧૯૫૬ વૈશાખ વદ ૯ બુધ, વવાણી.
O
O
* મેાક્ષમાળાના પાઠ અમે માપી માપીને લખ્યા છે. ફરી આવૃત્તિ અંગે સુખ ઉપજે તેમ પ્રવર્તેર્તો, કેટલાંક વાકય નીચે લીટી દોરી છે તેમ કરવા જરૂર નથી.
શ્રોતા-વાંચકને મનતાં સુધી આપણા અભિપ્રાયે ન દોરવા લક્ષ રાખવું. શ્રોતા-વાંચકમાં પેાતાની મેળે અભિપ્રાયને ઉગવા દેવા. સારાસાર તેાલ કરવાનું વાંચનાર શ્રોતાના પેાતાના પર છેડી દેવું. આપણે તેમને દેરી તેમને પેાતાને ઉગી શકે એવા અભિપ્રાયને થંભી ન દેવા
૧૯૫૬ ભાદ્રપદ વદ-વઢવાણ કેમ્પ.
શિક્ષણપદ્ધતિ અને મુખમુદ્રા
આ એક સ્યાદ્વાદતત્ત્વાવમેધ વૃક્ષનું બીજ છે. આ ગ્રંથ તત્ત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કઈ અંશે પણ દૈવત રહ્યું છે. એ સમભાવથી કહું છું. પાઠક અને વાંચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે, શિક્ષાપાઠે પાઠે કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા; તેનાં તાત્પર્ય અનુભવવાં, જેમની સમજણમાં ન આવતાં હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિએથી સમજવા, અને એ યેાગ વાઈ ન હેાય તે પાંચ સાત વખત તે પાઠે વાંચી જવા.
For Private And Personal Use Only