________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૭૯ દુધની દેવાવાળી કામધેનુ ગાયનાં સુખને ઉપજાવનાર છે; આપણે આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે; આપણે આત્મા જ કર્મ કરનાર છે. આપણે આત્મા જ તે કર્મને ટાળનાર છે. આપણે આત્મા જ દુખેપાર્જન કરનાર છે. આપણે આત્મા જ સુખેપાન કરનાર છે. આપણે આત્મા જ મિત્ર ને આપણે આત્મા જ વૈરી છે. આપણે આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણે આત્મા જ નિર્મળ આચારે સ્થિત રહે છે.
એમ આત્મપ્રકાશક બોધ શ્રેણિકને તે અનાથી મુનિએ આ. શ્રેણિક રાજા બહુ સંતોષ પામે, બે હાથની અંજલિ કરીને તે એમ બેલ્પે. કે, “હે ભગવન્! તમે મને ભલી રીતે ઉપદે; તમે જેમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. મહર્ષિ ! તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છે. તમે સર્વ અનાથના નાથ છે. હે પવિત્ર સંયતિ! હું તમને ક્ષમાવું , તમારી જ્ઞાની શિક્ષાથી લાભ પાપે . ધર્મધ્યાનમાં વિઘ કરવાવાળું ભેગ ભેગવ્યા સંબંધીનું મેં તમને હે મહા ભાગ્યવંત! જે આમંત્રણ દીધું તે સંબંધીને મારો અપરાધ મસ્તક નમાવીને ક્ષમાવું છું.” એવા પ્રકારથી સ્તુતિ ઉચ્ચારીને રાજપુરુષકેસરી શ્રેણિક વિનયથી પ્રદક્ષિણા કરી સ્વસ્થાનકે ગયે.
મહા તપોધન, મહા મુનિ, મહા પ્રજ્ઞાવંત, મહા યશવંત મહા નિગ્રંથ અને મહામૃત અનાથી મુનીએ મગધ દેશના શ્રેણિક રાજાને પિતાનાં વીતક ચરિત્રથી જે બાધ આપે છે
For Private And Personal Use Only