________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૧૩૫ ત્યાં બેઠેલા જત આદિકને નાશ થાય અને પિતાને પ્રમાદ થાય, તે “આલંબનદેષ.”
૬. આકુંચનપ્રસારણદેષ–હાથ પગ સંકેચે, લાંબા કરે એ આદિ તે “આકુંચનપ્રસારણદેષ.”
૭. આલસદષ–અંગ મરડે, ટચાકા વગાડે એ આદિ તે ‘આલસષ.”
૮. મેટનદોષ–આંગળી વગેરે વાંકી કરે, ટચાકા વગાડે તે “મેટનેદેષ.”
૯. મલદષ–ઘરડાઘરડકરી સામાયિકમાં ચળ કરી મેલ ખંખેરે તે “મલદેષ.”
૧૦. વિમાસણુદેષ–ગળામાં હાથ નાખી બેસે ઈ. તે વિમાસણદોષ.”
૧૧. નિદ્રાષ–સામાયિકમાં ઊંઘ આવવી તે “નિદ્રાદેષ.”
૧૨. વસ્ત્ર કેચન–સામાયિકમાં ટાઢ પ્રમુખની ભીતિથી વસ્ત્રથી શરીર સંકેચે તે “વસ્ત્રસંકિચનદેષ.”
એ બત્રીશ દૂષણરહિત સામાયિક કરવી; પાંચ અતિચાર ટાળવા.
શિક્ષાપાઠ ૩૯. સામાયિકવિચાર, ભાગ ૩:–
એકાગ્રતા અને સાવધાની વિના એ બત્રીશ દેશમાંના અમુક દેષ પણ આવી જાય છે. વિજ્ઞાનવેત્તાઓએ સામાયિકનું
For Private And Personal Use Only