________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૧૩૯ કેટલાક સામાન્ય બુદ્ધિમાને એમ કહે છે કે દિવસ અને રાત્રિનું સવારે પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણું કર્યું હોય તે કંઈ ખેટું નથી, પરંતુ એ કહેવું પ્રમાણિક નથી. રાત્રિએ અકસ્માતુ અમુક કારણ કે કાળધર્મ થઈ પડે તે દિવસ સંબંધી પણ રહી જાય.
પ્રતિકમણુસૂત્રની યોજના બહુ સુંદર છે. એનાં મૂળતત્ત્વ બહુ ઉત્તમ છે. જેમ બને તેમ પ્રતિક્રમણ ધીરજથી, સમજાય એવી ભાષાથી, શાંતિથી, મનની એકાગ્રતાથી અને યત્નાપૂર્વક કરવું.
શિક્ષા પાઠ ૪૧. ભિખારીને ખેદ, ભાગ ૧:–
એક પામર ભિખારી જંગલમાં ભટકતું હતું. ત્યાં તેને ભૂખ લાગી એટલે તે બિચારો લથડિયાં ખાતે ખાતે એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યા. ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી; તેના કાલાવાલાથી કરુણા પામીને તે ગૃહસ્થની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભેજન આણી આપ્યું. ભેજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતે પામતે નગરની બહાર આવ્યો; આવીને ઝાડ તળે બેઠે; ત્યાં જરા સ્વરછ કરીને એક બાજુએ અતિ જૂને થયેલા પિતાને જળને ઘડે મૂક. એક બાજુએ પિતાની ફાટીટી મલિન ગેડી મૂકી અને એક બાજુએ પતે તે ભોજન લઈને બેઠે. રાજી રાજી થતાં એણે તે ભેજન ખાઈને પૂરું કર્યું. એશિક પછી એક પથ્થર મૂકીને તે સૂતે.
For Private And Personal Use Only