________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
મેાક્ષમાળા
ગુણ, આચાયૅના છત્રીશ ગુણુ, ઉપાધ્યાયના પંચવીશ ગુણુ, અને સાધુના સત્તાવીશ ગુણુ મળીને એકસેા આઠ ગુણ થયા. અગુઠા વિના બાકીની ચાર આંગળીઓનાં ખાર ટેરવાં થાય છે; અને એથી એ ગુણાનું ચિંતવન કરવાની ચેાજના હાવાથી ખારને નવે ગુણતાં ૧૦૮ થાય છે. એટલે નવકાર અમ કહેવામાં સાથે એવું સૂચવન રહ્યું જણાય છે કે, હે ભવ્ય ! તારાં એ આંગળીનાં ટેરવાંથી નવકાર મંત્ર નવ વાર ગણ.—કાર’ એટલે ‘કરનાર' એમ પણ થાય છે. ખારને નવે ગુણતાં જેટલા થાય એટલા ગુણના ભરેલા મત્ર એમ નવકાર મત્ર તરીકે એનેા અથ થઈ શકે છે; અને પંચપરમેષ્ઠી એટલે આ સકળ જગમાં પાંચ વસ્તુએ પરમેષ્કૃષ્ટ છે. તે કઈ કઈ ? તેા કહી બતાવી કે અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ. એને નમસ્કાર કરવાના જે મત્ર તે પરમેષ્ઠીમત્ર; અને પાંચ પરમેષ્ઠીને સાથે નમસ્કાર હેાવાથી પંચપરમેષ્ઠી મત્ર એવા શબ્દ થયેા. આ મંત્ર અનાદિ સિદ્ધ મનાય છે, કારણ પાંચપરમેષ્ઠી અનાદિ સિદ્ધ છે. એટલે એ પાંચ પાત્રા આદ્યરૂપ નથી. પ્રવાહથી અનાદિ છે, અને તેના જપનાર પણ અનાદિ સિદ્ધ છે. એથી એ જાપ પણ અનાદિ સિદ્ધ કરે છે.
પ્ર—એ પંચપરમેષ્ઠી મત્ર પરિપૂર્ણ જાણવાથી મનુષ્ય ઉત્તમ ગતિને પામે છે, એમ સત્પુરુષા કહે છે એ માટે તમારું શું મત છે ?
ઉ॰—એ કહેવું ન્યાયપૂર્વક છે, એમ હું માનું છું. પ્રયોને કયાં કારણથી ન્યાયપૂર્વક કહી શકાય ? એક તે સત્તમ જગભૂષણના સત્ય ગુણનું એ ચિંતવન છે.
For Private And Personal Use Only