________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેાક્ષમાળા
પ
બળને ખબહુ ક્રોધ આવ્યો. તેણે મહા બળવત્તર મુષ્ટિ ઉપાડી. તત્કાળ ત્યાં તેની ભાવનાનું સ્વરૂપ . તે વિચારી ગયા કે “હું આ બહુ નિંદનીય કરું છું. આનું પિરણામ કેવું દુઃખદાયક છે ! ભલે ભરતેશ્વર રાજ્ય ભાગવા. મિથ્યા પરસ્પરને નાશ શા માટે કરવા ? આ મુષ્ટિ મારવી ચેાગ્ય નથી; તેમ ઉગામી તે હવે પાછી વાળવી પણ ચેાગ્ય નથી. ” એમ કહી તેણે પાંચ મુષ્ટિ કેશબુંચન કયું; અને ત્યાંથી મુનિત્વભાવે ચાલી નીકળ્યેા. ભગવાન્ આદીશ્વર જ્યાં અઠ્ઠાણું દીક્ષિત પુત્રાથી તેમજ આ –આર્યોથી વિહાર કરતા હતા ત્યાં જવા ઈચ્છા કરી; પણ મનમાં માન આવ્યું. ત્યાં હું જઈશ તેા મારાથી નાના અઠ્ઠાણું ભાઈને વંદન કરવું પડશે. તેથી ત્યાં તે જવું ચેાગ્ય નથી. પછી વનમાં તે એકાગ્ર ધ્યાને રહ્યો. હળવે હળવે બાર માસ થઈ ગયા. મહા તપથી કાયા હાડકાના માળેા થઈ ગઈ. તે સૂકા ઝાડ જેવા દેખાવા લાગ્યા, પરંતુ જ્યાંસુધી માનનના અંકુર તેનાં અંતઃકરણુથી ખસ્યા નહેાતે ત્યાંસુધી તે સિદ્ધિ ન પમ્યા. બ્રાહ્મી અને સુંદરીએ આવીને તેને ઉપદેશ કર્યાં; “ આ વીર ! હવે મર્દોન્મત્ત હાથી પરથી ઉતરેા; એનાથી તે બહુ શેાધ્યું. ” એએનાં આ વચનાથી બાહુબળ વિચારમાં પડચા. વિચારતાં વિચારતાં તેને ભાન થયું કે
(c
સત્ય છે. હું માનરૂપી મદોન્મત્ત હાથી પરથી હજી કયાં ઉતર્યાં છું ? હવે એથી ઉતરવું એ જ મંગળકારક છે” એમ કહીને તેણે વંદન કરવાને માટે પગલું ભયું, કે તે અનુપમ દિવ્ય કૈવલ્યકમળાને પામ્યા.
વાંચનાર! જુએ માન એ કેવી દુરિત વસ્તુ છે!!
For Private And Personal Use Only