________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
મેાક્ષમાળા
૧૦૫
ભાવથી કાયાત્સગ બહુ દોષયુક્ત થાય છે. પાઈને માટે ધ શાખ કાઢનારા ધમ'માં દૃઢતા કચાંથી રાખે? અને રાખે તે કેવી રાખે ! એ વિચારતાં ખેદ થાય છે.
શિક્ષાપાઠ ૨૩. સત્યઃ—
સામાન્ય કથનમાં પણ કહેવાય છે કે, સત્ય એ આ સૃષ્ટિનું ધારણ છે; અથવા સત્યના આધારે આ રસૃષ્ટિ રહી છે. એ કથનમાંથી એવી શિક્ષા મળે છે કે, ધમ, નીતિ, રાજ અને વ્યવહાર એ સત્યવર્ડ પ્રવર્તન કરી રહ્યાં છે; અને એ ચાર ન હેાય તે જગતનું રૂપ કેવું ભયંકર હેાય ? એ માટે થઈ ને સત્ય એ સૃષ્ટિનું ધારણ છે એમ કહેવું એ કઈ અતિશયાક્તિ જેવું, કે નહીં માનવા જેવું નથી.
વસુરાજાનું એક શબ્દનું અસત્ય બેલવું કેટલું દુઃખદાયક થયું હતું તે તત્ત્વ વિચાર કરવા માટે અહીં હું કહું છું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસુરાજા, નારદ અને પર્યંત એ ત્રણે એક ગુરુ પાસેથી વિદ્યા ભણ્યા હતા. પર્યંત અધ્યાપકને પુત્ર હતા; અધ્યાપકે કાળ કર્યાં. એથી પ ત તેની મા સહિત વસુરાજાના દરબારમાં આવી રહ્યો હતા. એક રાત્રે તેની મા પાસે બેઠી છે; અને પર્વત તથા નારદે શાસ્ત્રાભ્યાસ કરે છે. એમાં એક વચન પત
*
૧. પાર્ક જેવા દ્રવ્યલાભ માટે ધ
દૃઢતા કયાંથી રહી શકે? અને રહી શકે તે
'
૨. જગતનું ધારણ ૩. જગત રહ્યું છે. ૩. દ્રિ॰ આ
શાખ કાઢનારની ધમમાં કેવી રહે ? '
પાડા~~~ તે પ્રસંગ વિચાર કરવા માટે અહીં કહીશું ’
For Private And Personal Use Only