________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૧es ઘેર આવી. પ્રભાતે નારદ, પર્વત અને તેની મા વિવાદ કરતાં રાજા પાસે આવ્યાં. રાજા અજાણ થઈ પૂછવા લાગ્યો કે “પર્વત શું છે?” પર્વતે કહ્યું: “રાજર્થિરાજ! “અજ” તે શું ?તે કહો.” રાજાએ નારદને પૂછયું: “તમે શું કહે છે?” નારદે કહ્યું: “અજ” તે ત્રણ વર્ષની “વ્રીહિ,” તમને ક્યાં નથી સાંભળતું? વસુરાજા બેઃ “અજ” એટલે “બેકડો” પણ ત્રીહિ,”નહીં. તે વેળા દેવતાએ સિહાસનથી ઉછાળી હેઠે નાખે; વસુ કાળ પરિણામ પામ્યું.
આ ઉપરથી આપણે સઘળાએ સત્ય, તેમજ રાજાએ સત્ય અને ન્યાય અને ગ્રહણ કરવારૂપ છે, એ મુખ્ય બોધ મળે છે.
જે પાંચ મહાવ્રત ભગવાને પ્રણીત કર્યા છે; તેમાંના પ્રથમ મહાવ્રતની રક્ષાને માટે બાકીના ચાર વ્રત વાડરૂપે છે; અને તેમાં પણ પહેલી વાડ તે સત્ય મહાવત છે. એ સત્યના અનેક ભેદ સિદ્ધાંતથી શ્રુત કરવા અવશ્યના છે.
શિક્ષાપાઠ ૨૪. સતસંગ – સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે, “સત્સંગ મળ્યો કે તેના પ્રભાવવડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે; સત્સંગની એક . ૧. દ્વિવ આ૦ પાઠા –સામાન્ય મનુષ્ય સત્ય તેમજ રાજાએ ન્યાયમાં અપક્ષપાત અને સત્ય બન્ને ગ્રહણ કરવા યોગ્ય છે.
૨. “સત્સંગને લાભ મળે.'
For Private And Personal Use Only