________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા માથે રહ્યો છે. ધારણ ધરી રહે છે. જેલી યોજના કે વિવેક વખતે હદયમાંથી જતે રહે એવી સંસાર મહિની છે; એથી આપણે એમ નિઃસંશય સમજવું કે સત્ય વચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય અને સમતા જેવી આમહત્તા કેઈ સ્થળે નથી. શુદ્ધ પંચ મહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવતીએ લમી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી, એમ મારું માનવું છે !
શિક્ષાપાઠ ૧૭. બાહુબળ:– બાહુબળ એટલે પિતાની ભુજાનું બળ એમ અહીં અર્થ કરવાને નથી; કારણ બાહુબળ નામના મહાપુરુષનું આ એક નાનું પણ અદ્ભુત ચરિત્ર છે.
ઋષભદેવજી ભગવાન સર્વસંગ પરિત્યાગ કરી ભરત, બાહુબળ નામના પિતાના બે પુત્રને રાજ્ય સેંપી વિહાર કરતા હતા. ત્યારે ભરતેશ્વર ચકવત થયે. આયુધ શાળામાં ચક્રની ઉત્પત્તિ થયા પછી પ્રત્યેક રાજ્ય પર પિતાની આમ્રાય બેસાડી અને છખંડની પ્રભુતા મેળવી. માત્ર બાહુબળે જ એ પ્રભુતા અંગીકાર ન કરી એથી પરિણામમાં ભરતેશ્વર અને બાહુબળને યુદ્ધ મંડાયું. ઘણા વખત સુધી ભરતેશ્વર કે બાહુબળ એ બન્નેમાંથી એકકે હઠયા નહીં; ત્યારે ક્રોધાવેશમાં આવી જઈ ભરતેશ્વરે બાહુબળ પર ચક મૂકયું. એક વર્ષથી ઉત્પન્ન થયેલા ભાઈપર તે ચક્ર પ્રભાવ ન કરી શકે, એ નિયમથી ફરીને પાછું ભરતેશ્વરના હાથમાં આવ્યું. ભરતે ચક મૂક્વાથી બાહુ
For Private And Personal Use Only