________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેાક્ષમાળા
એ આઠ પ્રકારની દયાવડે કરીને વ્યવહારધમ ભગવાને
અભયદ્વાન એ
કહ્યો છે. એમાં સર્વ જીવનું સુખ, સતાષ, સઘળુ વિચારપૂર્વક જોતાં આવી જાય છે.
બીજો નિશ્ચયધ—પેાતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે આળખવેા. આ સંસાર તે મારા નથી હું એથી ભિન્ન, પરમ અસગ સિદ્ધસદૅશ શુદ્ધ આત્મા છું, એવી આત્મસ્વભાવવના તે નિશ્ચય ધર્મ છે.
જેમાં કાઈ પ્રાણીનું દુઃખ અહિત કે અસતેજ રહ્યાં છે ત્યાં દયા નથી; અને યા નથી ત્યાં ધર્મ નથી. અ`તુ ભગવાનનાં કહેલાં ધર્મતત્ત્વથી સર્વ પ્રાણી અભય થાય છે.
૩
શિક્ષાપાઠ ૧૦. સદ્ગુરુ તત્ત્વ, ભાગ ૧:—
પિતાપુત્ર ! તું જે શાળામાં અભ્યાસ કરવા જાય છે. તે શાળાના શિક્ષક કાણુ છે?
પુત્ર—પિતાજી, એક વિદ્વાન અને સમજી બ્રાહ્મણ છે. પિતા—તેની વાણી, ચાલચલગત વગેરે કેવાં છે? પુત્ર—એનાં વચન બહુ મધુરાં છે. એ કેઈ ને વેકથી બેાલાવતા નથી અને બહુ ગંભીર છે. ખેલે છે ત્યારે જાણે મુખમાંથી ફૂલ ઝરે છે. કોઈનું અપમાન કરતા નથી; અને અમને સમજણુથી શિક્ષા આપે છે.
અવિ
પિતા—તું ત્યાં શા કારણે જાય છે તે મને કહે જોઈ એ. પુત્ર—આપ એમ કેમ કહેા છે પિતાજી ? સંસારમાં
For Private And Personal Use Only