________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
ઉપેાધાત
નિગ્રંથ પ્રવચનને અનુકૂળ થઈ સ્વલ્પતાથી આ ગ્રંથ ગૂંથું છું. પ્રત્યેક શિક્ષાવિષયરૂપી મણિકાથી આ પૂર્ણાહુતિ પામશે, આડંબરી નામ એ જ ગુરુત્વનું કારણ છે, એમ સમજતાં છતાં પરિણામે અપ્રભુત્વ રહેલું હાવાથી એમ કરેલું છે તે ઉચિત થાઓ ! ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને ઉપદેશ કરનારા પુરુષા કઈ ઓછા થયા નથી; તેમ આ ગ્રંથ કઈ તેથી ઉત્તમ વા સમાનરૂપ નથી; પણ વિનયરૂપે તે ઉપદેશકે!ના રધર પ્રવચને આગળ કનિષ્ઠ છે. આ પણુ પ્રમાણભૂત છે કે, પ્રધાન પુરુષની સમીપ અનુચરનું અવશ્ય છે; તેમ તેવા ધુરંધર ગ્રંથનું ઉપદેશખીજ રોપાવા, અંતઃકરણુ કામલ કરવા આ ગ્રંથનું પ્રત્યેાજન છે.
આ પ્રથમ ક્રેન અને બીજા અન્યદનામાં તત્ત્વજ્ઞાન તેમજ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખતર્ગ પ્રાપ્ત કરવા માટે જે જે સાધ્યસાધના શ્રમણ ભગવત જ્ઞાતપુત્રે પ્રકાશ્યાં છે, તેના સ્વ૫તાથી કિંચિત્ તત્ત્વ સંચય કરી તેમાં મહાપુરુષાનાં નાનાં નાનાં ચરિત્રે એકત્ર કરી આ ભાવનાબેાધ અને આ મેાક્ષમાળાને વિભૂષિત કરી છે. તે— “ વિદગ્ધમુખમંડન ભવતુ, ” ( સંવત્ ૧૯૪૩).
--કર્તા પુરુષ
For Private And Personal Use Only