________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૭૫
સૌમ્યતા છે! આ કેવી વિસ્મયકારક ક્ષમાને ધરનાર છે! આના અંગથી વૈરાગ્યને કે ઉત્તમ પ્રકાશ છે! આની કેવી નિર્લોભતા જણાય છે ! આ સંયતિ કેવું નિર્ભય નમ્રપણું ધરાવે છે ! એ ભેગથી કે વિરક્ત છે! એમ ચિતવતો ચિતવતે, મુદિત થતે તે, સ્તુતિ કરતે કરતે, ધીમેથી ચાલતો ચાલતે, પ્રદક્ષિણા દેઈને તે મુનિને વંદન કરીને અતિ સમીપે નહીં તેમ અતિ દૂર નહીં એમ તે શ્રેણિક બેઠે. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે તે મુનિને પૂછયું કે “હે આર્ય ! તમે પ્રશંસા કરવા ગ્ય એવા તરુણ છે; ભેગવિલાસને માટે તમારી વય અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે; ઋતુ ઋતુના કામગ, જળ સંબંધીના વિલાસ, તેમજ મને હારિણે સ્ત્રીઓનાં મુખવચનનું મધુરું શ્રવણ છતાં એ સઘળાંને ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરે છે એનું શું કારણ? તે મને અનુગ્રહથી કહે.” રાજાનાં આવાં વચન સાંભળીને મુનિએ કહ્યું: “હે રાજા! હું અનાથ હતો. મને અપૂર્વ વસ્તુને પ્રાપ્ત કરાવનાર તથા એગ ક્ષેમને કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમ સુખ દેનાર, એ મારે કઈ મિત્ર થયે નહીં, એ કારણ મારા અનાથીપણાનું હતું.”
( શિક્ષાપાઠ ૬, અનાથી મુનિ, ભાગ ૨ – શ્રેણિક, મુનિનાં ભાષણથી સ્મિત હસીને બેઃ “તમારે મહા રિદ્ધિવંતને નાથે કેમ ન હોય ? જે કોઈ નાથ નથી તે હું થઉં છું. હે ભયત્રાણ! તમે ભેગ ભેગ. હે સંયતિ !
For Private And Personal Use Only