________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s
મેાક્ષમાળા
,,
મિત્ર, જ્ઞાતિએ કરીને દુર્લભ છે એવા તમારા મનુષ્યભવ સુલભ કરે ! ” અનાથીએ કહ્યુઃ “ અરે શ્રેણિક રાજા ! પણ તું પોતે અનાથ છે, તેા મારે નાથ શું થઈશ ? નિન તે ધનાઢચ કાંથી બનાવે ? અબુધ તે બુદ્ધિદાન કયાંથી આપે? અજ્ઞ તે વિદ્વતા કયાંથી દે ? વધ્યા તે સંતાન કચાથી આપે ? જયારે તું પાતે અનાથ છે; ત્યારે મારા નાથ કયાંથી થઈશ ?” મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયેા. કોઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી તે વચનનું તિમુખથી શ્રવણુ થયું એથી તે શ ંકિત થયા અને આલ્યા : “હું અનેક પ્રકારના અશ્વને ભાગી છું, અનેક પ્રકારના મદેાન્મત્ત હાથીઓના ધણી છું, અનેક પ્રકારની સેના મને આધીન છે; નગર, ગામ, અ ંતઃપુર અને ચતુષ્પાદની મારે કઈ ન્યૂનતા નથી; મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભાગ પામ્યા છું; અનુચરે મારી આજ્ઞાને રુડી રીતે આરાધે છે; પાંચે પ્રકારની સ’પત્તિ મારે ઘેર છે; અનેક મનવાંછિત વસ્તુએ મારી સમીપે રહે છે. આવેા હું મહાન છતાં અનાથ કેમ હેાઉં ? રખે હે ભગવાન! તમે તૃષા ખેલતા હા. ” મુનિએ કહ્યું: “ રાજા! મારું કહેવું તું ન્યાયપૂર્વક સમયેા નથી. હવે હું જેમ અનાથ થયા; અને જેમ મેં સંસાર ત્યાગ્યે તેમ તને કહું છું; તે એકાગ્ર અને સાવધાન ચિત્તથી સાંભળ; સાંભળીને પછી તારી શકાના સત્યાસત્ય નિ ય કરજેઃ—
કૌશાંબી નામે અતિ જીણ અને વિવિધ પ્રકારની ભવ્યતાથી ભરેલી એક સુંદર નગરી છે. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધનસચય નામના મારા પિતા રહેતા હતા. હે મહારાજા !
For Private And Personal Use Only