________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
મોક્ષમાળા ખર્ચ એક રૂાનો પ્રતિવર્ષ થાય છે. તે હંમેશને માટે ચાલુ રહે એવી ચેજના પણ એઓએ કરી છે. પાલણપુર ઈત્યાદિ સ્થળે જતાં તેઓએ સારી ઉદારતા કરી છે. એમ યથાશક્તિ ઉત્તમ કામ તેઓએ કર્યો છે. એ દષ્ટિએ જોતાં તેઓએ પિતા તરફને ઉંચ પ્રકારનો એક ધર્મ બજાવ્યો છે. પ્રસિદ્ધકર્તા કૃતજ્ઞભાવ માનીને આશ્રયપત્ર પૂર્ણ કરતાં વિજ્ઞપ્તિ કરે છે કે શક્તિમાન પુરુષે શાસનને પ્રકાશ કરે. વખત નહીં ચૂકી જૈન તત્ત્વ દર્શાવે એવા ગ્રંથે પ્રસિદ્ધ કરે. આવાં ઉત્તમ કામમાં આ બાઈએ પગલું ભર્યું છે, તેથી તેમને શાબાશી ઘટે છે. વિશેષ લખવાનું પ્રયોજન પણ શું! મેરબી, સુરત, અમદાવાદ, લીમડી, મુંબઈ, ભાવનગર, માંડવી, રાજકેટ, જેતપુર, વાંકાનેર વગેરે સ્થળેથી મળેલા આશ્રય માટે ઉપકાર માનું છું.
–પ્રસિદ્ધકત્ત.
For Private And Personal Use Only