________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબોધ
પ૭
અન્યની સાથે કે પતિ કરલ આવી માતા
દાંતઃ-(૨) શ્રી વજી સ્વામી કેવળ કંચનકામિનીના દ્રવ્યભાવથી પરિત્યાગી હતા. એક શ્રીમંતની રુમિણું નામની મનોહારિણી પુત્રી વાસ્વામીના ઉત્તમ ઉપદેશને શ્રવણ કરીને મોહિત થઈ ઘેર આવી માતા પિતાને કહ્યું કે, જે હું આ દેહે પતિ કરું તે માત્ર વાસ્વામીને જ કરું, અન્યની સાથે સલંગ્ન થવાની ભારે પ્રતિજ્ઞા છે. રુકમિણીને તેનાં માતાપિતાએ ઘણુંએ કહ્યું, “ઘેલી ! વિચાર તે ખરી કે, મુનિરાજ તે વળી પરણે? એણે તે આશ્રદ્વારની સત્ય પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે.” તો પણ રુકમિણીએ કહ્યું ન માન્યું. નિરુપાયે ધનાવા શેઠે કેટલુંક દ્રવ્ય અને સુરૂપ કૃમિણને સાથે લીધી; અને જ્યાં વાસ્વામી વિરાજતા હતા ત્યાં આવીને કહ્યું કે, “આ લક્ષ્મી છે તેને તમે યથારુચિ ઉપયોગ કરે; અને વિભવ વિલાસમાં વાપરો અને આ મારી મહા સુકમલા મિણી નામની પુત્રીથી પાણી ગ્રહણ કરે;” એમ કહીને તે પોતાને ઘેર આવ્યા.
યૌવનસાગરમાં તરતી અને રૂપના અંબારરૂપ રુકમિgણીએ વજીસ્વામીને અનેક પ્રકારે ભેગ સંબંધિ ઉપદેશ કર્યો, ભેગનાં સુખ અનેક પ્રકારે વર્ણવી દેખાડયાં મનમેહક હાવભાવ તથા અનેક પ્રકારના અન્ય ચળાવવાના ઉપાય કર્યા; પરંતુ તે કેવળ વૃથા ગયા; મહા સુંદરી રુકમિણ પિતાના મેહકટાક્ષમાં નિષ્ફળ થઈ. ઉદ્મચરિત્ર વિજયમાન વાસ્વામી મેરુની પેઠે અચળ અને અડોલ રહ્યા. રુકમિણના મન, વચન અને તનના સર્વ ઉપદેશ અને હાવભાવથી તે લેશમાત્ર પીગળ્યા નહીં. આવી મહાવિશાળ દ્રઢતાથી રુમિ
For Private And Personal Use Only