________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબોધ
કરીને તે બહુ પીડા અને વમન થયું; અભાવથી પાસે કોઈ આવ્યું નહીં, એથી તેના મનમાં પ્રચંડભાવ આવ્યો. તેણે નિશ્ચય કર્યો કે, આ દરદથી મને જે શાંતિ થાય તે પછી પ્રભાતે એ સઘળાને હું જોઈ લઈશ. એવાં મહા દુર્ગાનથી મરીને સાતમી નરકે તે અપઠાણ પાથરે તેત્રીશ સાગર
મને આયુષ્ય અનંત દુઃખમાં જઈ ઉપ. કેવાં વિપરીત આશ્રદ્વાર !!
ઈતિ સપ્તમ ચિત્ર આવભાવના સમાપ્ત.
અષ્ટમ ચિત્ર
સસ્વરભાવના સમ્પર ભાવનાઃ–ઉપર કહ્યાં તે આશ્રવદ્વા; અને પાપપ્રિનાલને સર્વ પ્રકારે રેવા (આવતા કર્મ સમૂહને અટકાવવા) તે સ્વરભાવ.
દૃષ્ટાંત –(૧) (કુંડરિકને અનુસંબંધ) કુંડરિકનાં મુખપટી ઈત્યાદિ સાજને ગ્રહણ કરીને પુંડરિકે નિશ્ચય કર્યો કે, મારે મહર્ષિ ગુરુ કને જવું અને ત્યાર પછી જ અન્નજળ ગ્રહણ કરવાં. અણુવારે ચરણે પરવરતાં પગમાં કંકર, કંટક ખુંચવાથી લોહીની ધારાઓ ચાલી તે પણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો. એથી એ મહાનુભાવ પુંડરિક ચવીને સમર્થ સર્વાર્થસિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમના અત્યુઝ આયુષ્ય દેવરૂપે ઉ૫. આશ્રવથી શી કુંડરિકની દુઃખદશા! અને સજ્વરથી શી પુંડરિકની સુખદશા !!
For Private And Personal Use Only