________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
ભાવનામેાધ
ભવનને વિષે કેવળ અન્યત્વભાવના ઉપજવાથી શુદ્ધ વિરાગી
થયા !
ખરેખર ભરતેશ્વરનું મનન કરવા યેાગ્ય ચરિત્ર સસ્પેંસારની શેકાતા અને ઔદાસિન્યતાને પૂરેપૂરા ભાવ, ઉપદેશ અને પ્રમાણ દર્શિત કરે છે. કહા ! એને ત્યાં કઈ ખામી હતી ? નહાતી એને ત્યાં નવયૌવના સ્ત્રીએની ખામી, કે નહેાતી રાજરિદ્ધિની ખામી, નહાતી વિજયસિદ્ધિની ખામી, કે નહાતી કુટુંબ પરિવારની ખામી, નહાતી રૂપ કાંતિની ખામી કે નહાતી યશસ્કીત્તિની ખામી,
આગળ કહેવાઈ ગયેલી તેની રિદ્ધિનુ એમ પુનઃ સ્મરણુ કરાવી પ્રમાણથી શિક્ષાપ્રસાદીને! લાભ આપીએ છીએ કે, ભરતેશ્વરે વિવેકથી અન્યત્વના સ્વરૂપને જોયું, જાણ્યુ, અને સક ચુકવત્ સ ંસાર પરિત્યાગ કરી તેનું મિથ્યા મમત્વ સિદ્ધ કરી આપ્યું. મહા વૈરાગ્યની અચળતા નિમ મત્વતા, અને આત્મશક્તિનું પ્રફુલ્લિત થવું, આ મહા યાગીશ્વરના ચરિત્રમાં રહ્યું છે.
એક પિતાના સેા પુત્રમાં નવાણુ આગળ આત્મસિદ્ધિને સાધતા હતા સામા આ ભરતેશ્વરે સિદ્ધિ સાધી. પિતાએ પણ એ જ સિદ્ધિ સાધી. ભરતેશ્વરી રાજ્યાસન-ભાગીએ ઉપરા ઉપર આવનાર એ જ આદભુવનમાં તે જ સિદ્ધિ પામ્યા કહેવાય છે. એ સકળ સિદ્ધિ સાધક મંડળ અન્યત્વને જ સિદ્ધ કરી એકત્વમાં પ્રવેશ કરાવે છે. અભિવદન હા તે પરમાત્માએ ને !
For Private And Personal Use Only