________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનામેાધ
૩૧
મધુરસ્વરી ગાયને કરનારી વારાંગના તત્પર હતી; જેને નિરીક્ષણ કરવા માટે અનેક પ્રકારના નાટક ચેટક હતાં; જેની યશસ્કીત્તિ વાયુરૂપે પ્રસરી જઈ આકાશ જેવી વ્યાપ્ત હતી; જેના શત્રુઓને સુખથી શયન કરવાને વખત આન્યા નહતા; અથવા જેના વૈરીની વિનતાએનાં નયનામાંથી સદૈવ આંસુ ટપકતાં હતાં; જેનાથી કેાઈ શત્રુવટ દાખવવા તા સમ નહેાતું; પણ સામા નિર્દોષતાથી આંગળી ચિંધવાએ પણ કાઈ સમર્થ નહેાતું; જેની સમક્ષ અનેક મંત્રીએના સમુદાય તેની કૃપાની નિયંત્રણા કરતા હતા; જેનાં રૂપ, કાંતિ અને સૌદય એ મનેાહારક હતાં, જેને અંગે મહાન બળ, વીય, શક્તિ અને ઉદ્મ પરાક્રમ ઉછળતાં હતાં; કીડા કરવાને માટે જેને મહા સુગ ધીમય બાગબગીચા અને વનેાપવન હતાં; જેને ત્યાં પ્રધાન કુળદીપક પુત્રના સમુદાય હતા; જેની સેવામાં લાખા ગમે અનુચરા સજ્જ થઈ ઉભા રહેતા હતા; જે પુરુષ જ્યાં જ્યાં પ્રવેશ કરતે, ત્યાં ત્યાં ખમા ખમા, કંચનફૂલ અને મૌક્તિકના થાળથી વધાવાતા હતા; જેના કુકુમવર્ણી પાદપંકજને સ્પર્શ કરવાને ઇંદ્ર જેવા પણ તલસી રહેતા હતા; જેની આયુધશાળામાં મહા યશોમાન દિવ્ય ચક્રની ઉત્પત્તિ થઈ હતી; જેને ત્યાં સામ્રાજ્યના અખંડ દીપક પ્રકાશમાન હતા; જેને શિરે મહાન છ ખંડની પ્રભુતાનેા તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતા. કહેવાના હેતુ કે જેનાં દળના, જેના નગર પુરપાટણને, જેના વૈભવના અને જેના વિલાસને સંસાર સબંધે કાઈ પણ પ્રકારે ન્યૂનભાવ નહોતા એવે તે શ્રીમાન રાજરાજેશ્વર ભરત પેાતાના સુંદર આદશ
For Private And Personal Use Only