________________
(૧૧) | મૂળસૂત્ર અને ટીકા પર પંડિતરાજ બેચરદાસભાઈને પરિશ્રમ સર્વશ્રેષ્ઠ, સર્વગ્રાહ્યા અને સર્વાગી સુંદર છે. આટલો બધે પરિશ્રમ પંડિતજીને છોડીને બીજાને માટે લગભગ અશકય છે. આપણી બુદ્ધિ ઉપર યદિ સમ્યગૂશ્રતને પડછા પડે હશે તો તેમની આગમ ભક્તિ ઉપર આપણે ફીદા થયા વિના ન રહી શકીએ. પંડિતરત્નના સર્જનહાર
આ બધાએ સર્વશ્રેષ્ઠ પંડિતેને મૂળમાંથી જ રયાર કરવામાં શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય નવયુગ પ્રવર્તક શ્રી ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.સા.ની માનસિકી, વાચિકી અને કાયિકી વૃત્તિ તથા પ્રવૃત્તિ મુખ્ય કારણ રૂપે છે.
ભારતદેશને જગજને જમાને જ્યારે અસ્તાચલ પર હતો ત્યારે સંસારભરમાં પાશ્ચાત્યદેશના પંડિતે વિદ્વાને અને સ્કેલને ઉદયકાળ હતું. તે સમયે જ જૈનશાસનની તથા જૈન વાડમયની સેવા કરવાને અપૂર્વ સંક૯પ, પુરુષાર્થ પૂ. દાદા ગુરૂજીએ આદર્યો હતો. જેમાં બનારસમાં સ્થાપિત સંસ્કૃત પાઠશાળ પ્રધાન હતી. દેશ, સમાજ અને ધાર્મિક જીવનના ઉત્થાનમાં સુગ્ય પંડિતો અને શ્રેષ્ઠતમ સાહિત્યની રચનાજ શ્રેષ્ઠ છે અને મુખ્ય છે. આ બંને ભગીરથ કાર્યો માટે પૂજ્યપાદ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.નું પુણ્ય, પવિત્ર શરીર, મન અને આત્માની ત્રિપુટી પૂરેપૂરી કામે લાગીને સમાજને સારામાં સારા પંડિતરને આપ્યા છે જેમાંના એક બેચરદાસ પંડિત છે. છે. આ પ્રમાણે જૈનશાસન, જૈનાગમ અને જનસમાજની
અપૂર્વ સેવા કરનાર વિજયધર્મસૂરીશ્વરજી મ.ને જેનસમાજને કઈ પણ સમ્યકત્વધારી ભાગ્યશાલી ભૂલી શકે તેમ નથી તે