________________
માટે વપરાતો હતે. તે કારણે લોકોમાં તેને મધને ઘડે અથવા ઘીનો ઘડે કહેવાને વ્યવહાર થતો જોવામાં આવે છે. એ જ પ્રમાણે શ્રુતકાલિન આવશ્યક પર્યાયના કારણ ૩૫ આધારવાળું હોવાથી નિર્જીવ શયાદિત શરીર પણ દ્રશ્યાવશ્યક જ કહેવાય છે. આ પ્રકારે પુકત જીવવિપ્રમુકત (પ્રાણાથી રહિત) શય્યાદિગત સાધુ આદિન' શરીર નાઆગમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યક હોય છે. કારણ કે તે અવરથામાં આવશ્યકના અર્થજ્ઞાનરૂપ આગમને તે શરીરમાં બિલકુલ અભાવ હોય છે.
“1” “યુત’ આ પદને પ્રયોગ કર્યા બાદ “રાવિન” ચાવિત’ આ પદને જે પ્રયોગ કરવામાં આવ્યું છે તે સ્વભાવવાદીઓના મતનું નિરાકરણ કરવા માટે કરવામાં આવેલ છે. સ્વભાવવાદીઓની એવી માન્યતા છે કે મરણ તે સ્વાભાવિક રીતે જ થાય છે. તેમની તે માન્યતા બરાબર નથી. કારણ કે મરણસ્વભાવ તો સર્વદા વિદ્યમાન રહે છે. અને તેમની માન્યતા સ્વીકારવામાં આવે તે સર્વદા મરણું ત્રાને પ્રસંગ પ્રાપ્ત થશે. તેથી તેમની તે માન્યતા ખોટી છે. “વિશ' આ પદને
પ્રયોગ કરીને એ વાતનું પ્રતિમાદન કરવામાં આવ્યું છે કે જ્યારે આયુકમને ક્ષય થાય છે ત્યારે જે પ્રાણીઓનાં પ્રાણ શરીરમાંથી નીકળી જાય છે.
હવે સવકાર આ સૂત્રને ઉપસંહાર કરતાં આ પ્રમાણે કહે છે તે જં વાળા સનવાવાસ) આ પ્રકારનું પૂર્વોકત જ્ઞાયક શરીર દ્રવ્ય.વશ્યકનું સ્વરૂપ છે.
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રદ્વારા જ્ઞાયક શરીર દ્રવ્યાવશ્યકના રવરૂપનું વર્ણન કર્યું છે. એ વાત તે પહેલા સ્પષ્ટ કરવામાં આવી ચુકી છે કે ભૂત અથવા ભવિષ્ય પર્યાયનું કારણ જ દ્રય હોય છે તેથી જે સાધુ આદિ આવશ્યકશાસ્ત્રને જાણી ગયો છે પણ તેમાં તેને ઉપગ નથી એટલે કે જે અનુપયુતતા સંપન્ન છે, એવાં તે સાધુ અાદિને જીવ ૮૦માવશ્યક કહેવાય છે.
“નાદ્રયાવશ્યક” આ દ્રાવક્ષકને એક ભેદ છે.
જે સાધુએ પહેલાં આવશ્યક સૂત્રનું સવિધિ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. એવા સાધનો જીવ જયારે મનુષ્યપર્યાયમાંથી નીકળીને અન્ય પર્યાયમાં ચાલ્યા જાય છે. ત્યારે તેનું તે નિજીવ શરીર આવશ્યક સૂત્રના જ્ઞાનથી સર્વથા અભાવવિશિષ્ટ (રહિત) થઈ જાય છે. તે કારણે તેના તે નિર્જીવ શરીરને ને આગમજ્ઞાયક શરીર દયાવશ્યક રૂપ કહેવામાં આવે છે. આગમજ્ઞાન જેના બિલકુલ નથી. એવું તે શરીર તે આગમાતાનું છે કે જેણે તે આગમને જાયે તે હતું પણ તે તેમાં ઉપયોગથી વિહીન (અનુપયત) હતા. આ રીતે આગમ જ્ઞાયક શરીર
અનુયોગ દ્વાર સુત્રમ