________________
હવે સૂત્રકાર અન્તરદ્વારની પ્રરૂપણ કરે છે-“THવવાળ” ઈત્યાદિ
શબ્દાર્થ–પ્રશ્ન-ળામવાળું કાળુપુથ્વીરવાળે અંતરં ઝગો દેવદિવા હોર) નિગમ અને વ્યવહાર, આ બને નયસંમત આનુપૂર્વી દ્રવ્યનું વ્યવધાન (અંતરવિરાળ) કાળની અપેક્ષાએ કેટલા કાળનું હોય છે? આનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વી સવરૂપનો ત્યાગ કર્યા બાદ ફરીથી તે આનુપૂવી દ્રવ્યરૂપ થવરૂપને જેટલા કાળના વ્યવધાન (આંતર) બાદ પ્રાપ્ત કરે છે, તે વ્યવધાન કાળનું નામ અથવા વિકાળનું નામ અંતર છે. અહી વિષે કાળની અપેક્ષાએ તે અંતરના વિષયમાં પ્રશ્ન પૂછે છે. ક્ષેત્રની અપેક્ષાએ પણું અંતર હોઈ શકે છે, પણ અહીં ક્ષેત્રની અપેક્ષાએ અંતર પૂછયું નથી અહીં તે કાળની અપેક્ષાએ અંતર પૂછ્યું છે. તેથી જ અહી “ જાઢો જેવદાર ” આ સૂત્રપાડ મૂકે છે.
ઉત્તર–(ા વં વડુકર નાં ઘi vમાં ૩ણોને બળત કરું) એક અનવી દ્રવ્યની અપેક્ષાએ ઓછામાં ઓછું અંતર (વિરહકાળ) એક સમયનું અને વધારેમાં વધારે અંતર અનંત કાળનું હેય છે. (નાના પt વષ નત્યિ અંત ') તથા વિવિધ દ્રવ્યની અપેક્ષાએ વિચારવામાં આવે તે એવા અંતરનો સદૂભાવ જ નથી. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છેત્રણ આસુવાળું, ચાર અણુવાળુ આદિ આનુપૂર્વી દ્રવ્યોમાંથી કેઈ એક આનપૂલ દ્રવ્ય સ્વાભાવિક અથવા પ્રાયોગિક પરિણમન વડે ખંડ ખંડ થઈ જઈને આનુપૂવ પર્યાયથી રહિત થઈ ગયેલું હવે એજ દ્રવ્ય એક સમય બાદ ફરીથી સ્વાભાવિક આદિ પરિણમન દ્વારા એજ પરમાણુઓના સંગથી એજ આનુવી રૂપ બની જાય છે. આ રીતે એક આનુવ દ્રવ્યના આનુપૂવી સ્વરૂપને પરિત્યાગ થઈ ગયા બાદ ફરીથી એજ સ્વરૂપમાં આવી જવામાં જે કાળને આંતરો પડે છે તે કાળના આંતરા રૂપ જઘન્ય અંતર એક સમયનું સમજવું ઉત્કૃષ્ટની અપેક્ષાએ જે અનંત કાળનું અંતર કહી છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-ધારો કે કોઈ એક વિવક્ષિત આનુપૂવી દ્રવ્ય પૂર્વોક્ત રૂપે આનુવ પર્યાયથી રહિત થઈ ગયું છે. આ રીતે વિભક્ત થયેલાં તે પરમાણુઓ અન્ય બે અણુવાળા, ત્રણ અણુવાળા વગેરેથી લઈને અનંત પર્યતન અણુવાળા
શ્વ રૂપ અનંત સ્થાનમાંની પ્રત્યેક સ્થાનમાં ઉત્કૃષ્ટ કાળની સ્થિતિને અનુભવ કરતાં થકા સંક્ષિપ્ટ રહ્યા. આ પ્રમાણે પ્રત્યેક હયણુક અદિ અનંત સ્થાનમાં અનંત કાળ સુધી સંશ્લિષ્ટ રહ્યા બાદ એટલે કે એ સ્વરૂપમાં રહેતાં રહેતાં અનંત કાળ વ્યતીત થઈ ગયા બાદ એજ પરમાણુઓ દ્વારા ત્યારે વિવક્ષિત આનુપૂર્વી દ્રવ્યનું ફરીથી નિર્માણ થઈ જાય છે, ત્યારે એમ
અનુયોગ દ્વાર સુત્રમ
૧૨૬