________________
વ
એ વાત તેા પહેલાં જ પ્રકટ કરવામાં આવી ચુકી છે કે ક્ષેત્રમાં અવગાહ પર્યાયની પ્રધાન રૂપે વિવક્ષા છે, અને તેથી જ ત્રણ આફ્રિ પ્રદેશેામાં ગાહિત થયેલાં દ્રવ્યેામાં જ આનુપૂર્વી આદિ ભાવન' કથન ક્ષેત્રાનુપૂર્વી માં કરવામાં આવ્યુ છે. તેથી અહીં પ્રશ્નકર્તાના એવા પ્રશ્ન છે કે તે આનુપૂર્વી આદિ દ્રવ્ય ત્રણ આ િપ્રદેશરૂપ ક્ષેત્રમાં કેટલા સમય સુધી આનુપૂર્વી આદિ રૂપે અવગાહિત રહે છે?
ઉત્તર–(qi યુવ્વ વડુ() એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તા (ગોળ' વર્ગ સમય') એક આનુપૂર્વી દ્રવ્ય એછામાં એાછા એક સમય સુષી અને (હોલેનું અસંઢિડાં હારું) વધારેમાં વધારે અસખ્યાત કાળ સુષી ક્ષેત્રમાં અવગાહિત રહે છે. આ કથનના ભાવાથ' નીચે પ્રમાણે છે-એ પ્રદેશામાં અવગાહિત થયેલું અથવા એક પ્રદેશમાં અવગાહિત થયેલુ બ્ય પરિણમનની વિચિત્રતાથી જ્યારે ત્રણ અતિ પ્રદેશામાં અવગાહિત થાય છે, ત્યારે તેમાં ‘આનુપૂર્વી ' પદને વ્યપદેશ થાય છે-તેને આનુપૂર્વી રૂપે કહી શકાય છે. તે દ્રવ્ય એછામાં ઓછું એક સમય સુધી ત્યાં આનુપૂર્વી રૂપે અવગાહિત રહીને ત્યાર બાદ પહેલાની જેમ જ એ પ્રદેશેામાં કે એક પ્રદેશમાં અવગાહિત થઈ જાય છે. તેથી આનુપૂર્વી દ્રબ્યાની ત્રણ આદિ પ્રદેÀામાં રહેવાની જધન્ય સ્થિતિ એક સમયની કહી છે. એજ પ્રમાણે આનુપૂર્વી દ્રવ્ય અસખ્યાત કાળ સુધી આનુપૂર્વી દ્રવ્ય રૂપે અવગહિત રહીને ત્યાર ખાદ્ય એ પ્રદેશાવગાહી કે એક પ્રદેશાવગાહી મની જાય છે. આ પ્રકારે આનુપૂર્વી દ્રવ્યની આનુપૂર્વી દ્રવ્ય રૂપે રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ અસ’ખ્યાત કાળની થઈ જાય છે. તે ાન'ત કાળ સુધી ત્યાં આનુપૂર્વી દ્રવ્ય રૂપે રહી શકતું નથી, કારણ કે એક દ્રવ્ય એક અવગાહમાં વધારેમાં વધારે અસખ્યાત કાળ સુધી જ રહી શકે છે.
અપેક્ષાએ રૂપે રહે એટલે કે
તથા (નાળારવાર્ પ) અનેક આનુપૂર્વી દ્રવ્યાની વિચાર કરવામાં આવે, તેા આનુપૂર્વી દ્રવ્યેની આનુપૂર્વી દ્રબ્યા વાની સ્થિતિ (નિયમા વનના) નિયમથી સાકાલિક કહી છે. ત્રણ આદિ પ્રદેશમાં અવાહિત જે આનુપૂર્વી દ્રબ્યાના ભેદો છે તેમનુ અસ્તિત્વ સદા રહે છે જ (વ' ટ્રોન્ગિ વિ) એજ પ્રમાણે એક અનાનુપૂર્વી દ્રવ્યની જઘન્ય સ્થિતિ પણ એક સમયની કહી છે. એટલે કે એક અનાનુપૂર્વી દ્રવ્ય ઓછામાં ઓછું એક સમય સુધી એક પ્રદેશમાં અવગાહિત રહીને ત્યાર બાદ એ આદિ. પ્રદેશમાં અવગાહિત થઈ જાય છે. તેથી જ એક અનાનુપૂર્વી દ્રવ્યની જઘન્ય સ્થિતિ એક સમયની કહી છે. પરન્તુ જ્યારે એજ અનાનુપૂર્વી' દ્રવ્ય અમ્રખ્યાત સમય સુધી એક પ્રદેશમાં અવગાહિત રહીને ત્યાર બાદ એ આફ્રિ પ્રદેશેમાં અવગાઢ (સ્થિત) થઈ જાય છે, ત્યારે તે અનાનુપૂર્વી દ્રવ્યની તે એક પ્રદેશમાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળની મનાય છે. જો અનેક અનાનુપૂર્વી દ્રવ્યેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે અનેક અનાનુપૂર્વી દ્રવ્યાની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રબ્યાની સ્થિતિને કાળ એક પ્રદેશમાં અવગાહિત થયેલા અનાનુપૂર્વી દ્રવ્યના ભેદને સેવા સદ્ભાવ હાવાથી સાર્વકાલિક માનવામાં આવ્યા છે.
એ પ્રદેશમાં અવગાઢ (સ્થિત) અવક્તવ્યક દ્રવ્ય એક સમય પછી એક ઢામાં શથવા ત્રણ આદિ પ્રદેશામાં અવગાહિત થઈ જાય, તાજધન્યના
અનુયોગ દ્વાર સુત્રમ
૧૬૪