Book Title: Anuyogdwar Sutra Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 296
________________ ઉદાહરણ તે પિતાની મેળે જ જાણી લેવું જોઈએ. જે રીતે રૌદ્ર ૨સનું જ્ઞાન થઈ શકે છે હવે સૂત્રકાર (કોરો રો હા) તે પ્રમાણુ આ પદે વરે ઉદાહરણે પ્રસ્તુત કરીને સ્પષ્ટ કરે છે. જેમ કે-(fમણી વિનિયમુહો લેવી હિમશિvો) પશુ હિંસા માટે તત્પર થયેલા કેઈ ઘાતક માણસને કોઈ ધર્માત્મા પુરૂષ આ પ્રમાણે કહે કે અરે ! આ તારૂં મેં હમણાં ભ્રકુટીએથી વિકરાલ બની રહ્યું છે-ક્રોધ વગેરેના આવેગથી તારા દાંત બિધરેષ્ઠ ભીંસી રહ્યા છે તારું શરીર લેહીથી ખરડાઈ રહ્યું છે. (મીમવિ) તારા વચને અતી ભત્પાદક છે. એથી મહાભયજનક શબ્દો બેલનાર તું, (ઘણુરિમો) અસુર જે થઈ ગયેલ છે અને (Tહું gિ) પશુની હત્યા કરી રહ્યો છે. એથી (કારો) અતિશય રૌદ્ર રૂપ ધારતું (રોણોfe) રિદ્ર-પરિણામથી યુક્ત હવા બદલ રૌદ્રરસ રૂપ છે તે તું યાદ રાખ કે નકનિગોદ વગેરેના દુઃખ ભેગવવા પડશે. સૂ૦૧૭૩ લક્ષણસહીત વીડનકરસ કા નિરુપણ હવે સૂત્રકાર પાંચમા વીડનક રસનું લક્ષણસહિત કથન કરે છે– “જિળવચારશ્ન ઈત્યાદિ – શબ્દાર્થ–(વિનોવાનુન્નાકરારમેરાવરૂકુવો) વિનય કરવા ગ્ય માતાપિતા વગેરે ગુરુની સાથે અવિનયપૂર્ણ વ્યવહાર કરવાથી, મિત્ર વગેરેની ગુપ્ત વાત વગેરે રૂપ રહેવાને બીજાઓની સામે પ્રકટ કરવા તેમજ પિતૃવ્ય (કાકા) અને કલાચાર્ય વગેરે માન્યજનેની ધર્મપત્નીઓ સાથે ઔચિત્યપૂર્ણ વ્યવહારના અતિક્રમ કરવાથી આ બીડનક રસ ઉત્પન્ન થાય છે. (ા સંજા વાઢિળો) લજજા અને શંકા ઉત્પન્ન થવી તે આ રમ 'ચિત છે. એ ગ્રીડનક નામ રસ હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે વિનય ધોગ્ય પૂજ્ય માતાપિતા વગેરે ગુરૂજને સાથે ઉચિત વિનોપચાર જ્યારે સજજને વડે ઉ૯લંધિત થાય છે ત્યારે તેમને લજજાની અનુભૂતિ થાય છે. તેઓ વિચાર કરે છે, કે “અરે ! અમે માતાપિતા વગેરેનું અપમાન કર્યું છે. તેમજ માણસ પોતાના મિત્રની ગુપ્ત વાત જ્યારે બીજાને કહે છે ત્યારે તેને ગુપ્ત વાત કહ્યા બાદ લજજાની અનુભૂતિ થાય છે અને તે વિચાર કરે કે અરે ! મેં દુરાત્માએ આ કામ શું કામ કર્યું ?' આ પ્રમાણે તે કીડનક રસ ઉત્પન્ન થાય છે લજજામાં મસ્તક નીચે થવું અને શરી૨ સંકુચિત કરવું થાય છે “મને કઈ કંઈ કહેશે કે નહીં?' આ પ્રમાણે મનમાં જે આશંકાઓ ઉત્પન્ન થાય છે તે “શંકા” છે લજજા અને શંકા ઉત્પન્ન થવી તેજ થ્રીડનક રસનું લક્ષણ છે આ રસનું જ્ઞાન કેવું હોય છે, સૂત્રકાર તે વિષયમાં કહે છે કે આ બ્રીડનાકરસ આ પ્રમાણે છે. જેમ કે (૧૬ સોદાળીગો ઢાળી તાંતિ જળવા મુરિ) આ લૌકિક વ્યવહારથી વધારે કઈ લજજાસ્પદ વાત થઈ શકે છે? “મને તે એનાથી બહુજ શરમ આવે છે.' (વાદિજ્ઞાત્રિમ ગુરાનો પરિવં જે વાક્નોલં) મને તે આનાથી બહુજ શરમ આવે છે (વારિકામિ નો રિવંતરાં વો) વધૂ-વરના પ્રથમ-સમાગમ પછી ગુરૂજન-સાસુસસરા વગેરે-વહુએ પહેરેલા વસ્ત્રના વખાણ કરે છે. આ ગાથાનું અવતરણ આ પ્રમાણે છે-કોઈ એક અનુયોગ દ્વાર સુત્રમ ૨૮૫

Loading...

Page Navigation
1 ... 294 295 296 297