________________
લક્ષણસહીત રીદરસના નિરુપણ સૂક્ષમ વ્યવહિત અને તિરોહિત પદાર્થો જાણી લેવાય છે સ્વભાવ વિપ્રકૃષ્ટ પરમાણુ વગેરે પદાર્થો સૂક્ષમ છે. કાલવિપ્રકૃષ્ટ રામ-રાવણ વગેરે પદા વ્યવહિત છે, દેશવિપ્રકૃષ્ટ સુમેરુપર્વત વગેરે પદાર્થો તિરહિત છે. આ પ્રમાણે જેટલાં આગમ કથિત ત્રિકાલવર્તી અતીન્દ્રિય અને અમૂર્ત સ્વરૂપ છવાદિ પદાર્થો છે, તે સર્વે જિન વચનના પ્રભાવથી પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીસ જાણી લેવાય છે. સૂ૦૧૭૨ા.
હવે સૂત્રકાર ચતુર્થ રૌદ્ર રસનું લક્ષણ સહિત કથન કરે છે– “ માગળાવ ઈત્યાદિ–
શબ્દાર્થ-(મયગાળવાપાતા જા રમુણvળો) ભત્પાદક રૂપ, શખ અને અંધકારની સ્વરૂપ પર્યાલચના રૂપ અમૃતિથી, સ્વરૂપ કથન રૂપ કથાથી દર્શનથી ઉત્પન્ન થયેલ (સંમોહંમવિરામસિંm) તેમજ વિવેકરાહિત્ય રૂપ સંમેહ, વ્યાકુલતા રૂપ સંભ્રમ, શેકરૂપ વિષાદ અને પ્રાણુ વિસર્જન રૂપ મરણ આ ચિદો યુક્ત (કોરો રસો) રૌદ્ર રસ હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે આ દ્ર રસ ભત્પાદક રૂપ વગેરેના સમરણથી ઉત્પન્ન થાય છે. આ સંમેહન ચિહ્નોથી જાણવામાં આવે છે મારું આ પ્રદેશમાં સમાગમન ઉચિત નથી, આ પ્રમાણે ચિંતા કરવી તે વિષાદ છે. ગજસુકુમાલને મારનાર સેમિલ બ્રાહ્મણની જેમ ભદ્વિગ્ન વ્યક્તિના પ્રાણેનું જે જલદી ઉત્ક્રમણ છે, તે મરણ છે.
શંકા-ભત્પાદક રૂપાદિકને સ્મરણથી, કથનથી અને દર્શનથી ઉત્પન્ન થયેલ સંમોહાદિ લક્ષણોવાળ ભયાનક રસ જ હોય છે, ત્યારે એને રાજા ૨સ રૂ૫ શા માટે કહેવામાં આવ્યું છે ?
ઉત્તર-જે કે તમારા કહ્યા મુજબ તે આ ભયાનક રસ જ છે છતાં એ પિશાચ વગેરે રૌદ્ર વસ્તુને જેવા વગેરેથી તે ઉત્પન્ન થાય છે, એથી આમાં રૌદ્રત્વ વિવક્ષિત છે. કિચ શત્રુજન વગેરેના દર્શનથી, તેમનું શિરછેદન કરવા માટે તત્પર થયેલ વ્યક્તિઓને અને બકરા, સૂકર તેમજ રંગ-હિરણ વગેરે જાનવરોની હિંસા કરવા માટે પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓના જે રૌદ્ર રસ પરિણામ હોય છે અને જે ભ્રકુટી-ભંગ વગેરે ચિહ્નોથી જાણવામાં આવે છે તે પણ આ રૌદ્રરસ સ્વરૂપ જ હોય છે. માટે ઉપલક્ષણથી રૌદ્રરસ અહીં જ જાણુ જોઈએ નહિંતર, રૌદ્રધ્યવસાય રૂપ રૌદ્રરસ નિરાશય માનવે પડશે એથી રૌદ્ર પરિણામ યુક્ત પુરૂષની ચેષ્ટાઓનું પ્રતિપાદક ઉદાહરણ જ અહી સૂત્રકારે કહ્યું છે. ભય સત્રત વ્યક્તિની ચેષ્ટાઓનું પ્રતિપાદન કરનાર
અનુયોગ દ્વાર સુત્રમ
૨૮૪