________________
કીડા કરવી તે રમણ કહેવાય છે મંડન, વિલાસ, વિબોક, હાસ્ય, લીલા તેમજ રમણ આ સર્વે શુંગાર રસના ચિહ્નો છે.
હવે સૂત્રકાર (Fiારે તો ) શંગારરસ જેનાથી જણાય છે તેનું આ ગાથા વડે કથન કરે છે. (ર) “ફામાં વોરાવા%િી ” આ કથન મુજબ કોઈ સોળ વર્ષની અવસ્થાવાળી તરુણકા-સ્ત્રી (રામે) સુદ્રઘટિકાએથી મુખરિત તેથી (gવાળાdi) યુવકના (હિય૩Hવળ૪૬) હદયને પ્રબલતમ સ્મર પીડ થી યુક્ત કરીને ઉન્મત્ત કરનાર (મેઢા રામ) પોતાના કટિ. સૂત્રને (મgવસ્ત્રાપુરુઢિચં) કામુકેના હૃદયને આલ્વાદક લેવા બદલ મધુર લાગે તેવા વિલાસ-સકામ ચેષ્ટા વિશેથી અતિશય મહારી લાગે તેમ (વાઘરી) તેને બતાવે છે. આ સંગાર રસમાં શૃંગાર પ્રધાન ચેષ્ટાઓનું પ્રતિપાદન થાય છે એથી આને શુંગાર રસ કહેવામાં આવે છે. તેથી જ સિંજાર) આ ઉપરોક્ત સ્વરૂપવાળા શૃંગાર રસને ધિક્કાર છે, ધિક્કાર છે. (વો ૩) કેમ કે એ (ાદૂ) સાધુ જનેને સર્વ વિરતિ સંપન્ન મુનિજનના માટે (વિવન્નિાદવો) ત્યાજય કહેવામાં આવ્યા છે. કેમ કે આ (નોરવદિશTTછાળો) મોક્ષરૂપી ઘરની અગલા છે. એથી (કુળિ િરુમ નાચરિચરણો) મુનિજને આ રસનું સેવન કરે નહીં. સૂ૦૧૭૧
હવે સૂત્રકાર લક્ષણ સહિત ત્રીજા અદ્ભુત રસનું કથન કરે છે– “જિયો અપુત્રો અનુસૂયપુવો” ઈત્યાદિશબ્દાર્થ (અનુવ) પૂર્વે કોઈ પણ દિવસે ન અનુભવેલ અથવા તે
લક્ષણસહીત અદભુતરસકા નિરુપણ (મનમyદવો) અનુભવેલ (વિચરો) કેઈ પણ અદ્ભુત પદાર્થને જોઈને જે આશ્ચર્ય થાય છે, તે આશ્ચર્યને ઉત્પન્ન કરનાર તે પદાર્થ વિસ્મયકારી કહેવાય છે. તેમજ તેના વડે જે રસ ઉત્પન્ન થાય છે, તે રસ પણ વિમય. કર કહેવાય છે આ અદ્ભુત રસનું લક્ષણ હર્ષ અને વિષાદની ઉત્પત્તિ થવી તે છે આશ્ચર્યોત્પાદક કંઈ શુભ વસ્તુને જેવાથી હર્ષ ઉત્પન્ન થાય છે. અને અશુભ વસ્તુને જેવથી વિષાદની ઉત્પત્તી થાય છે. એથી આ અદૂભુત રસ આ બન્ને ચિહ્નો યુક્ત હોય છે. હવે સૂત્રકાર આ રસને જાણવા માટે ઉદાહરણે પ્રસ્તુત કરે છે. તેઓ કહે છે કે (કમળો તો) આ અદ્ભુત રસ આ પ્રમાણે છે-(31) જેમ કે (શરમુકતાદિ પત્તો બન્ને $ fધ જીવોriમિ) આ જીવલાકમાં એના કરતાં બીજી કઈ નવાઈ પમાડે તેવી વાત છે. કે (વં વિજયને #િr૪ કુત્તા કથા કુળરિ) જે જિન વચનમાં સ્થિત ત્રિકાલ-અતીત-અનાગત અને વર્તમાનકાલીન સર્વ
અનુયોગ દ્વાર સુત્રમ
૨૮૩