________________ તેવામાં એવી પ્રથા છે કે જ્યારે સુહાગરાત્રિમાં વધૂવરને પ્રથમ-સમાગમ જાય છે ત્યારે તે સંગમમાં જે વધુએ પહેરેલું વસ્ત્ર લેહીવાળું થઈ જાય તો તેથી એમ માનવામાં આવે છે કે તે સ્ત્રી પહેલા અમૃતસંગમાં રહી છે. શ્રેણી તે સતી છે. એવું લોકો માને છે તેથી વધુના તે લેહીથી ખરડાયેલા ને તેના સતીત્વની પ્રસિદ્ધિ માટે દરેકે દરેક ઘરમાં બતાવવામાં આવે છે. તેના શ્વસુર વગેરે ગુરૂજનો ભારે સન્માનપૂર્વક તે વસ્ત્રોના ખૂબ જ વખાણ કરે છે. આ જાતના લેટાચારને અનુલક્ષીને કોઈ એક વધૂના વચને ગુરૂજન છે પ્રસિત થતું જોઈને તે વધૂએ પિતાની સખીને આ પ્રમાણે કર્યું છે કે હું જો ચણીબો ચારિ” સૂ૦૧૭૪ બાગાય શ્રી વાસીલાલજીમહારાજકૃત “અનુગદ્વાર સૂત્ર' ની અનુયોગ ચન્દ્રિકાટીકાને પહેલે ભાગ સમાપ્ત. અનુયોગ દ્વાર સુત્રમ 286