________________
ગુરુ અને લઘુ, આ ચાર પશેને પરમાણુમાં સદ્ભાવ હોતો નથી, કારણું કે તે ચાર સ્પશેને સદૂભાવ બાદર અનંત પ્રદેશી ધમાં જ હોય છે.
શંકા-ગુરુ અને પર્યાય વરચે શે ભેદ છે ? (આ પ્રશ્નને ભાવાર્થ એ છે કે દ્રવ્યમાં ગુણ અને પર્યાય એક સાથે જ રહેતાં હોય છે આ રીતે તે બને એક જ હોવા છતાં પણ સૂત્રકારે ગુણ અને પર્યાનું જુદા જુદા વિષય રૂપે શા માટે કથન કર્યું છે?).
ઉત્તર-ગુણ અને પર્યાયે ને કે દ્રવ્યમાં એક સાથે રહે છે, છતાં પણ તે બન્નેમાં આ પ્રમાણે ભેદ છે
ગુણતે દ્રવ્યોને સહવતી હોય છે, પરંતુ પર્યાયે ક્ષ વિનંસી હોવાને કારણે દ્રવ્યના સહવતી હોતા નથી વર્ણ, ગંધ, રસ આદિ સર્વદા સહવતી હોવાને કારણે તેમને ગુણ કહેવામાં આવે છે. પણ તેમની એક ગુણકાલવ આદિ કમવતી અવસ્થાએને પર્યાય કહેવામાં આવે છે. વણ. ગષ આદિ જે ગુણે છે તેમને મૂર્ત વસ્તુમાંથી–પુલમાંથી–કદી પણ નાશ (નવૃત્તિ) થતું નથી ગુના અંશનું નામ પર્યાય છે. ગુરુને એક અંશ બે અંશેની અવસ્થામાં નિવૃત્ત થઈ જાય છે અને બે અંશ એક અંશની અવસ્થામાં પણ તયન થઇ જાય છે. તેથી તે ગણાંશને પર્યાય રૂપ ગણવામાં આવે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે- ધારો કે કોઈ દ્રવ્યમાં ઓછામાં ઓછા પ્રમાણુવાળા એટલે કે એક ગુણ (અંશ) કાળાશ આદિ ગુણ રહેલે થાય પરન્તુ બે અંશ (ગુણ) કૃષ્ણાદિ ગુણાનું તે દ્રવ્યમાં આગમન થતાં જ તે એક ગુણ કૃષ્ણાદિ ગુણોની નિવૃત્તિ થઈ જાય છે એ જ પ્રમાણે કૃષ્ણાદિ ગુણોના બે અંશ રહેલા હોય, તે એક ગુણકુણાદિ અવસ્થાની પ્રાપ્તિ થતાં જ તે બે અશોની નિવૃત્ત થઈ જાય છે તેથી કૃષ્ણાદિ ગુણેના એક, બે, ત્રશુ, ચાર, આદિથી લઈને સંખ્યાત, અસંખ્યાત અને અનંત પર્યંતના બધા અંશે પર્યાય રૂ૫ છે, કારણ કે તે એ કેમવતી હોય છે. કહ્યું પણ છે કે- “. વર્તા') ઈત્યાદિ આ કથન દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે શુષ સહવત હોય છે. જેમ કે જીવના ચિતન્ય, અમૂર્ત આદિ ગુણે સહવતી છે. પર્યાયે કમવતી હોય છે. જેમ કે જીવની નારક, તિર્યંચ આદિ પર્યાયે.
શંકા-જે એવું હોય, તે વર્ણાદિ સામાન્યમાં જ ગુણપણુ દેવું જોઈએ પરન્ત કાળાશ અાદિ જે વર્ણવિશેષે છે તેમાં ગુણપણને અભાવ હોવા જોઈએ, કારણ કે તેઓ અનિયમિત છે, અહી શંકા કરનાર વ્યક્તિ એવું કહેવા માગે છે કૈ જેમ ગુણના એક અંશ, બે અંશ અદિ અનિયમિત હોવાથી તેમને પર્યાય રૂપ ગણવામાં આવે છે, એ જ પ્રમાણે કુણાદિ ગુગે પણ અનિયમિત હોય છે, તેથી તેમને પણ ગુણરૂપ માનવાને બદલે પર્યાય રૂ૫ જ માનવા જોઇએ.
આ શંકાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય
વણું સામાન્યના ભેદ રૂપ જે કૃષ્ણાદિ વર્ષો છે, તેઓ સામાન્ય રીતે ઘણા સમય સુધી દ્રવ્યની સાથે અવસ્થિત રહે છે (વિદ્યમાન રહે છે, તેથી કૃષ્ણાદિ વર્ણને દ્રવ્યના ગુણરૂપ માનવામાં આવેલ છે પરંતુ પર્યાયે એ રીતે દ્રવ્યની સાથે લાંબા સમય સુધી રહેતા નથી આ રીતે અચિરસ્થાયી હેવાને કારણે તેમને દ્રવ્યના ગુણરૂપ માનવાને બદલે દ્રવ્યની પર્યાયે રૂપ માનવામાં આવે છે.
શંકા-આપે અહીં પુદ્ગલાસ્તિકાયના જ ગુણે અને પર્યાનું પ્રતિપાદન કર્યું છે. ધર્માસ્તિકાય આદિના ગુણો અને Íનું તે આપે કથન જ કર્યું નથી પુલાસ્તિકાયની જેમ ધર્માસ્તિકાય આદિકામાં પણ ગતિ હેતુત્વ, સ્થિતિ, હેતુત્વ, અવગાહહેતુત્વ, ઉપયોગ અને વર્તાનાદિ ગુણોને અને અનંત અગુરુ લઇ આદિ પર્યાને અહીં શા કારણે ઉલ્લેખ કરાયે નથી?
તથા કમવતી હેયતે વર્ણાદિ સામાન અને અભાવે હે નાથ,
અનુયોગ દ્વાર સુત્રમ
૨૨૪