________________
અને ક્ષયપશમિકના સંયોગથી નિષ્પન્ન ભાવ (ગરિયા ને વ્ર વાળિ નિરનિgor) (૯) ક્ષાયિક અને પરિણામિકના સંયેગથી નિષ્પન ભાવ (ગથિગામે aઓવરમાળાભિનિજો) (૧૦) ક્ષા શમિક અને પરિણામિકના સંગથી નિપન્ન ભાવ આ પ્રકારે ઔદયિકની સાથે પશમિક આદિ ચારના સુગથી ૪ ભંગ, ઔપશર્મિક ભાવની સાથે ક્ષાયિક આદિ ત્રણ ભાવના સંગથી ૩ ભંગ, ક્ષાવિકભાવની સાથે ક્ષાપશમિક આદિ બે ભાવના સંયોગથી ૨ ભંગ તથા ક્ષાયોપશમિકની સાથે પરિણામિક ભાવના સંગથી એક ભંગ બને છે આ રીતે દ્વિસંગી કુલ ૧૦ ભંગ બને છે.
આ પ્રકારે આ અંગોનું સામાન્ય કથન કરીને હવે સૂત્રકાર દરેક ભંગના સ્વરૂપનું વિવેચન કરે છે
પ્રશ્ન-(ારે તે ગામે વાડામિનિને?) હે ભગવન્! ઔદયિક અને ઔપશમિક ભાવના સંયોગથી જે સાન્નિપાતિક ભાવ રૂપ ભંગ નિષ્પન્ન થાય છે. તેનું સ્વરૂપ કેવું હોય છે?
ઉત્તર-(૦ર૩૦મિનિાળે) ઔદયિક અને ઔપશમિક ભાવના સંગથી જે સાનિપાતિક ભાવરૂપ ભંગ ઉત્પન્ન થાય છે તે આ પ્રકારને છે-(વરાત્તિ મg dવનંતા જણાયા) ઔદયિક ભાવમાં મનુષ્યત્વ-મનુષ્યગતિ અને પરામિકભાવમાં ઉપશાન્ત કષાયને ગણાવી શકાય. અહીં મનુષ્યગતિ” આ પદ ઉદાહરણ રૂપે વપરાયેલું હોવાથી તેના દ્વારા તિર્યંચ આદિ ચારે ગતિએ, જાતિ અને શરીરનામાદિ કર્મોને પણ ગ્રહણ કરવામાં આવેલ છે. કારણ કે અહીં તેમને પણ સદ્દભાવ રહે છે ઔપશમિક ભાવમાં કષાય ઉપશાન્ત હોય છે આ વાત પણ ઉદાહરણ રૂપે જ આપવામાં આવી છે, કારણ કે ઔપશમિક ભાવમાં દર્શન મેહનીય અને નેકષાયમહનીય, આ બંને પ્રકારના કર્મોને પણ ઉપશમ રહે છે. (uળ જે નામે લવ
નિવનિબળે) આ પ્રકારને આ ઔદરિૌપશમિક નામને પ્રથમ સાન્નિપતિક ભાવ રૂ૫ ભંગ છે. આ પ્રથમ ભંગમાં “મનુષ્યગતિ અને ઉપશાન્ત કષાય” આ પ્રકારનું જે કથન કરવામાં આવ્યું છે, તે કથન માત્ર વિવક્ષારૂપ જ છે, કારણ કે એ સાન્નિપાતિક ભાવ કઈ પણ જીવમાં સંભવિત હેતે નથી જે જીવમાં મનુષ્યગતિ છે અને કષાય ઉપશમિત છે, આ પ્રકારે તેના ઔદયિક અને પશમિક, આ બને ભાવના સાગથી નિષ્પન્ન દયિકીપશમિક નામનો પ્રથમ સાનિ પાતિક ભાવ છે ત્યારે જ માની શકાય કે જ્યારે તે જીવમાં અન્ય કોઈ ભાવનો સદૂભાવ જ ન હોય દયિકૌપથમિક ભાવની સાથે ત્યાં લાપશમિક ભાવ રૂ૫ ઈદ્રિય અને પરિણામિક ભાવ રૂપ જીવવને પણ સદ્ભાવ રહે છે. કોઈ કઈ જીવમાં આ ઔદયિકૌપશમિકની સાથે ક્ષાયિક સમ્યકત્વ પણ સંભવિત હોય છે. આ પ્રકારને વિચાર નવમાં ભંગ સિવાયના સમસ્ત ભંગમાં સમજવો જોઈએ, કારણ કે જે નવમો ભંગ છે તે સિદ્ધ ભગવાનની અપેક્ષાએ ગ્રહણ કરવાનું છે. સિદ્ધ ભગવાનમાં ક્ષાયિક સમ્યકત્વ અને પરિણામિક ભાવ રૂપ જીવત્વને સદ્ભાવ રહે છે. તે સિવાયના અન્ય ભાવેને તેમનામાં સદ્ભાવ હોતો નથી તેથી જ સિદ્ધ છમાં નવમાં ભંગ રૂપ એક સાનિપાતિક ભાવને સદ્ભાવ કહ્યો છે તે સિવાયના જે નવ
०९५
અનુયોગ દ્વાર સુત્રમ
૨૫૫