________________
શંકા-ક જ સ્વરને ઉચ્ચાર કરતાં કંઠ વગેરે સ્થાનના પણ આધાર હવા પડે છે. તેમજ અજિહા બીજા પણ કેટલાક એરેના ઉચ્ચારણ માટે સહાયકત હોય છે. તે પછી ષડું જ વગેરે સ્વરોમાંથી એક એક સ્વરનું અજિહા વગેરે રૂપ એક એક સ્થાન પ્રતિનિયત કેવી રીતે કહેવાય?
ઉત્તર-જે કે ષડૂ જ વગેરે બધા સ્વરે જિહાઝ ભાગ વગેરે બધાં સ્થાને ઉપયોગ કરે છે. છતાં એ વિશેષ રૂપથી દરેક સ્વર જિહાગ્ર ભાગાદિક સ્થાનેમાંથી કોઈ એક સ્થાનને સમાશ્રિત કરીને જે ગત (ઉચ્ચરિત) થાય છે. એટલા માટે તે સ્વરનું તે સ્થાન કહેવાય છે એ જ અભિપ્રાયને લઈને અહીં સૂત્રકારે દરેક સ્વ૨નું એક એક સ્થાન કર્યું છે. વક્ષસ્થળથી ગભ સવરનું ઉચ્ચારણ કરવું જોઈએ આ કથનથી એજ વાત સ્પષ્ટ થાય છે કે ત્રાષભ સ્વરનું સ્થાન વક્ષસ્થળ છે વરની નિષ્પત્તિમાં હેતભૂત જે ક્રિયા કંઠથી થાય છે. તેનું નામ કઠોદ્દગત છે. એનાથી ગાંધાર સ્વર ઉચ્ચરિત થાય છે એથી ગાંધાર સ્વરનું નામ કંઠ છે. જિહના મધ્ય ભાગથી મધ્યમ સ્વરનું ઉચ્ચારણ થાય છે. એથી જિહાને મધ્ય ભાગ મધ્યમ સ્વરનું સ્થાન છે નાકથી પંચમ સ્વરનું ઉચ્ચારણ કરવું જોઈએ આ કથનથી આ વાત સ્પષ્ટ થાય છે કે પંચમ સ્વરનું સ્થાન નાસિકા છે. દત્તેષ્ટિ ક્રિયાથી દૈવત સ્વર બેલ જોઈએ આ કથનથી એજ વાત જણાય છે કે પૈવત સ્વરનું સ્થાન દોષ છે મૂર્ધાથી નિષાદ સ્વર બોલવો જોઈએ એથી એ વાત જણાય છે કે, નિષાદ વરનું સ્થાન મૂર્ધા છે એ જિહાગ્ર ભાગ વગેરે સપ્તસ્વર સ્થાને ભગવાને કહા છે.
આ પ્રમાણે સપ્તસ્વરોના સ્થાન વિશે માહિતી આપીને સૂત્રકાર કરી એ બતાવે છે કે-કયા કયા છો કયા કયા સ્વરથી બોલે છે? “ગવેલક”માં ગૌ અને એલક એ બે પ્રાણીઓ છે અથવા ગલકને અર્થ મેષ પણ છે. કુસુમ સંભવકાલ એટલે વસંત ઋતુ છે જેનાં મુખ પર ગોવંગ, વગેરે
સ્થાપિત કરવામાં આવે છે તેમજ જેનું બીજું નામ “કાલા ' છે તે વાવવિશેષ “ગોમુખી” કહેવાય છે ચતુશ્ચરણ પ્રતિષ્ઠાના ગોધિકા પણ એક વાઘ વિશેષ છે એનું નામ “દર્દરિકા' છે. એ ચામડીથી બનાવેલું હોય છે
આડંબર” પટહને કહે છે. જો કે મૃદંગ વગેરેથી ઉત્પન્ન સ્વરમાં નાભિ, ઉરસ, કંઠ વગેરેથી ઉત્પત્તિ રૂપ વ્યુત્પત્યર્થ નીકળતું નથી, છતાં એ મૃગ વગેરે વાઘોથી ષડૂજ વગેરે સવરની જેમ જ કવર ઉપન થાય છે. એથી તેમને મૃદંગ રૂપ અછવથી નિશ્ચિત કહાા છે. સૂ૦૧૬૩
અનુયોગ દ્વાર સુત્રમ
૨૭૧