________________
સિત સમ છે વશ તંત્રી વગેરેની ઉપર જ જે આંગળીના સંચારની સાથે સાથે ગવાય છે તે “સંચારસમ' છે. આ પ્રમાણે આ બધા સાત થાય છે. અહી એમ સમજવું જોઈએ કે દરેક ગીત ૨વર અક્ષર પદ વગેરે સાત સ્થાનની સાથે સાથે તેમની સમાનતા મેળવતું સાત પ્રકારનું થઈ જાય છે. અહીં સત્રના ઉપાન્તમાં “સંતિમ તારામ” આ ગાથા વડે સાત સ્વરે કહેવામાં આવ્યા છે, તેમજ ગીતમાં જે સૂત્રબંધ કરવામાં આવે તે આઠ ગુણ યુક્ત જ હેવો જોઈએ આઠ ગુણે આ પ્રમાણે છે-(નિરાં સામંતે જ દેવગુત્તમ ક્રિી વાળી હોવાનં ૬ ઉમ' નામેવ) નિર્દોષ-અલીક, ઉપઘાતજનક વગેરે બત્રીશ દેષ રહિત થવું તે નિર્દોષ છે. સારવત-વિશિષ્ટ અર્થથી યુક્ત હોય તે સારવત છે. સાંભળનારાઓને અનાયાસ જ ગીતના અર્થનું જ્ઞાન થાય એ વાતને ધ્યાનમાં રાખીને જે ગીતની રચના કરવામાં આવે છે તે
હેતુયુક્ત ” કહેવાય છે મતલબ એ છે કે ગીત પ્રાસાદ ગુણ યુક્ત હોવું જોઈએ ઉપમા વગેરે અલંકારથી જે ગીત અલંકૃત હોય છે તે ગીત અલંકૃત ગુણવાળું કહેવાય છે. જે ગીત ઉપસંહારથી યુક્ત હોય છે તે ઉપનીત ગુણ યુક્ત ગીત કહેવાય છે જે ગીત ફિલષ્ટ, વિરૂદ્ધ, અને લજજાસ્પદ પદાર્થ વાચક ન હોય અને અનુપ્રાસ યુક્ત હોય છે તે “સોપચાર' ગીત કહેવાય છે. જે ગીતમાં વચનવિસ્તાર વધારે ન હોય એટલે કે જે ગીત સંક્ષિપ્ત અક્ષરે યુક્ત હોય છે, તે “મિત” ગુણયુક્ત ગીત છે. જે ગીત સુશ્રાવ્ય શબ્દ અને અર્થવાળું હોય છે તે મધુર ગુ યુક્ત ગીત કહેવાય છે. એવું જે ગીત હોય છે તેજ ગીત ગાવા લાયક હોય છે ગીતની ત્રણ ભણિતીઓ આ પ્રમાણે છે-( अद्धसम चेव सवथ विसमं च यं, तिणि विसपयाराई चउत्थं नोवळभइ) જે વૃત્તમાં ચારે ચરણોમાં સમ અક્ષરે હોય છે તે “ સમવૃત” છે જે વૃતમાં પ્રથમ-તૃતીય પાદમાં અને દ્વિતીય ચતુર્થ પામાં સમાન અક્ષર હોય છે તે
અ-સમવૃત્ત' છે તેમજ જે વૃત્તમાં ચારેચાર ચરમાં અક્ષરની વિષમતા રહે છે તે “વિષમવૃત્ત' છે આ ત્રણે વૃત્તોના પ્રકાર છે એ શિવાય વૃત્તને ચૂંથો પ્રકાર નથી. (રાજા વાઘા રેવ તુફા મારું માનવામાં
Haહરિ વિનંતે જાથા સિમાલિયા) તેમજ ભણિતિ–ભાષા-સંસ્કૃત અને પ્રાકતના ભેદથી બે પ્રકાર ની કહેવામાં આવી છે એ ઋષિઓ વડે ભાષિત થયેલી છે એથી તેને પ્રશસ્ત ભાષા જાણવી જોઈએ એ પ્રશસ્ત ભાષા હવા બદલ જ આ બને જાતની ભાષાએ પજ વગેરે સ્વર સમૂહમાં ગવાય છે. અહીં ગીત સંબંધી પ્રકરણ ચાલી રહ્યું છે એથી આ પ્રમાણે મછવામાં આવી રહ્યું છે કે કઈ સ્ત્રી કેવી રીતે ગાય છે? એજ વાતને સૂત્રકાર હવે પ્રકટ કરે છે. તેવી જાય મg) કેવી સ્ત્રી મધુર સ્વરે ગીત ગાય છે? હિતી { at' ૪ઉં ) કઈ સ્ત્રી ગીતને ખર સ્વરથી ગાય છે? કઈ સ્ત્રી અક્ષરવરથી ગીત ગાય છે? (લી ચર ? દેહી જિં
અનુયોગ દ્વાર સુત્રમ
૨૭૬