Book Title: Anuyogdwar Sutra Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 285
________________ પાદસમ ઉચ્છવાસ હોય છે. (જીલ્પ સિનિ શાસ) ગીતના ત્રણ આકાર હોય છે. (ામિક આમંતા, મુવ્રતા ચ મ ણાનિ અવશાને તવંતો રિત્રિના ચાર મr I) સર્વ પ્રથમ ગીત મૃદુધ્વનિ યુક્ત હોય છે. મધ્યભાગમાં તે તીવ્રવનિ યુક્ત હોય છે અને છેવટે મધ્વનિ યુક્ત હોય છે. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર વડે “ક ” વગેરે સાત સ્વરે કયાંથી ઉત્પન થયા છે? ગીતના ઉત્પત્તિ સ્થાને ક્યા છે? ગીતના ઉચ્છવાસોનું પ્રમાણ કેટલું છે? અને ગીતને આકાર કઈ જાતને છે? એ ચાર પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે આમાં તેમણે સ્પષ્ટ કહે છે કે પૂર્વોક્ત વજ વગેરે સાત સવારે નાજિસ્થાનમાંથી ઉત્પન્ન થયા છે ગીતની જ્ઞાતિ રુદન જેવી હોય છે. અહીં પેનિ શબ્દને અર્થ જાતિ છે. છન્દનો પાઠ (ચરણ) જેટલા સમયમાં સમાપ્ત થાય છે એટલે જ સમય ગીતના ઉચ્છવાસને છે ગાયકે સૌ પહેલાં ગીતને મૃદુદ્ધતિથી પ્રારંભ કરે છે. પછી મધ્યમાં મોટા સ્વરે તેને ગાય છે ત્યાર પછી અરે મંદ્રવૃનિમાં તેને સમાપ્ત કરે છે. એટલા માટે ગાતી વખતે પ્રારંભમાં, આ મદ મધ્યમાં સ્વર તાર અને અંતમાં દેવર મંદ હોય છે એથી મૃ, તાં, અને મન્દ્ર આ ત્રણ ધ્વનિ રૂપ આકાર તને સમજ નેઈએ, ૧૬૬a ગીતમે દય ઔર ઉપદેય કા નિરુપણ હવે સૂત્રકાર ગીતમાં હેય અને ઉપાદેય વગેરેનું કથન કરે છે“ રોષે ભળે?ઈત્યાદિ શબ્દાર્થ-(ક્યારે જાણે સિનિય વિસારું છે ૧ મનિગો) છ દેને, આઠગુને, ત્રણ વૃત્તોને અને બે ભાણિતિને (કાળાદિ૬) જે સારી રીતે જાણશે (7) તે (કુત્રિબો) સુશિક્ષિત-ગાનકલામાં નિપુણ થયેલ કલાકાર (મન્નમિ) રંગશાળામાં ( ૧૩) ગાશે ગીતમાં છ દેશે આ પ્રમાણે છે. (મી તુર્થ रहस्सं गायतो माय गाहि उत्तालं कागस्सरमणुणासं च होति गीयस्म छद्दोसा) જ્યારે ગાયક ગાવા માટે પ્રસ્તુત થાય છે ત્યારે તેને કહેવામાં આવે છે કે હે ગાયક ! તમે ગીત ગાવ તે બરાબર છે પણ તમે બીતા બીતા ગાશો નહિ ગાવામાં ખોટી ઉતાવળ કરશો નહિ એટલે કે જલદી જલદી ગાશો નહિ, અલ૫ સ્વરમાં ગાશે નધિ, ઉત્તલ (તાલવગર) ગાશો નહિ, એટલે કે અતિતાલ થઈને કે અસ્થાનતાલ થઈને ગાશે નહિ. કાગડાના સ્વર જેવા સ્વરથી ગીત ગાશો નહિ નાકમાં ગાશો નહિ કેમકે આ ભીત વગેરે છ ગીતના દે છે. આ પ્રમાણે ગીતના દેનું સ્પષ્ટીકરણ કરીને હવે સૂત્રકાર ગુ વિષે કહે છે કે (पुण्णं रत्तं च अलंकियं च वत्तं तहा अविघुटुं, महुरं समं सुललियं अटू गुणाહરિ ચરર) જે ગીતમાં ગીતકાર સમસ્ત ગાયન કળાનું પ્રદર્શન કરે છે તે પૂર્ણ નામે ગુણ કહેવાય છે. ગાયક ગીત રાગથી ભાવિત થઈને જે ગીતને ગાય છે, તે રક્ત નામે ગુ કહેવાય છે. જે ગીતમાં ગાયક બીજા વિશેષ ફુટ સ્વરે થી ગીતને અલંકત કરે છે. તે અલંકત ગણ કહેવાય છે. જે ગીતમાં ગાયક અક્ષરે અને સ્વરેને રફુટ રૂપમાં ઉચ્ચારે છે તે વ્યક્ત નામે ગુરુ કહેવાય છે વિકેશનગુસ્સામાં ભરેલી વ્યક્તિની જેમ અથવા તે ઘાંટા પાડતી વ્યક્તિના વરની જેમ જે ગાનારને સવાર હોય તે ગાન “વિઘુટ” કહેવાય છે. જે ગાનમાં વિઘુઈ ન અનુયોગ દ્વાર સુત્રમ ૨૭૪

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297