________________
મનુષ્ય ગતિની પ્રાપ્તિ થાય છે. ઉપશાન્ત ક્રોધાદિ કષાયવાળા કહેવાથી ઔપશમિક ભાવ ઘટિત થાય છે અને ક્ષાયિક સમ્યક્ત્વ યુક્ત કહેવાથી ક્ષાયિક ભાવ ઘટિત થાય છે એજ પ્રમાણે બીજા અને ત્રીજા ભંગાના ભાષા પણ સમજી શકાય એવા છે.
(૨) “ઔયિકૌપમિક ક્ષાયેાપશમિક સાન્નિપાતિક ભાવ '' રૂપ ખીજા ભરંગનું ઉદાહરણ આ પ્રમાણે છે–
6
આ મનુષ્ય ઉપશાન્ત કષાયવાળા પૉંચેન્દ્રિય જીવ છે.'
(૩) ઔદિય ઔપમિક પારિભ્રામિક સાન્નિપાતિક ભ’ગનું ઉદાહરણુ,
k
આ મનુષ્ય ઉપશાન્ત કષાયવાળા જીવ છે. ’
ત્યાર પછીના ચેાથા અને પાંચમા ભંગ મા પ્રમાણે અને છે—અહી ઔયિકભાવની સાથે ઓપશમિક ભાવ લેવાને બદલે ક્ષાયિક ભાવ લેવા અને ૌયિક અને ક્ષાયિક ભાવની સાથે અનુક્રમે ક્ષાયેપથમિક અને પારિજ઼ામિક ભાવેાના સચાગ કરવાથી ચાથા અને પાંચમા ભગ મને છે.
(૪) ઔદયિક ક્ષાયિક ક્ષાયેાપશમિક સાન્નિપાતિક ભાવનું ઉદાહરણ “ ક્ષીણ, કષાયી મનુષ્ય શ્રુતજ્ઞાનિ, ’
(૫) ઔદિચક ક્ષાયિક પારિણામિક સાન્નિપાતિક ભાવનું દૃષ્ટાન્ત—“જેના નમેહનીય આદિ કમ ક્ષીણ થઈ ગયાં છે એવા મનુષ્ય જીવ, ”
જે સાન્નિપાતિકભાવમાં ઔયિક ભાવની સાથે ઔપશમિક અને ક્ષાયિક, આ એ ભાવાને લેવાને બદલે બાકીના બે ભાવા લેવામાં આવે છે. એવે છઠ્ઠો ભંગ નીચે પ્રમાણે છે-“ ઔયિક ક્ષાયેાપમિક પારિણામિક સાન્નિપાતિક ભાવ તેનું દૃષ્ટાન્ત નીચે પ્રમાણે છે-“ મનુષ્ય મનેાયાગી જીવ છે.’
બાકીના. ચાર ભંગ આ પ્રકારે અન્યા છે-આ ચારે ભંગમાં નૌયિકભાવ સિવાયના ચાર ભાવેામાંના ત્રણ ત્રણ ભાવાના સ’ચેાત્રથી ચાર ભંગ બન્યા છે,
ઔપમિક અને ક્ષાયિક, આ એ ભાવા સાથે ક્ષાયે પશમિક ભાવના સચેાગથી સાતમેા ભંગ અને પરિણામિકભાવના સ’યોગથી આઠમા ભંગ બન્યા છે.
નવમાં ભંગમાં ઔપશમિક ક્ષાયોપશમિક અને પારિણામિક ભાવાના સંયોગથી જે સાન્નિપાતિક ભાવ બને છે તે ગ્રહણ કરવા અને દસમાં ભંગમાં ક્ષત્રિક ક્ષાયોપમિક અને પાણિામિક, આ ત્રણ ભાવેાના સયોગથી બનતા સન્નિપાતિક ભાવ ગ્રહણ થયો છે. આ પ્રકારે કુલ ૧૦ ભંગ બને છે.
ઔયિક ક્ષાયિક અને પારિણામિક ભાવાના સ'યોગથી નિષ્પન્ન પાંચમા સાન્નિપાતિક ભાવના તો માત્ર કેલીઓમાં જ સાવ હાય છે,. કારણ કે
અનુયોગ દ્વાર સુત્રમ
૨૬૨