________________
ભંગે છે તેમને ઉલ્લેખ તે માત્ર પ્રરૂપણાની અપેક્ષાએ જ કરવામાં આવે છે, કારણ કે સિદ્ધ છ સિવાયના જે સંસારી જીવે છે તે જેમાં તે ઓછામાં ઓછા ત્રણ ભાવે અવશ્ય હોય છે. જે ગતિમાં તેમનો સદુભાવ છે તે ગતિ તથા ઈન્દ્રિય અને છત્વગતિ ઔદયિક ભાવ છે ઈન્દ્રિયે. ક્ષાપશમિક ભાવ રૂપ અને જીવત્વ પારિણામિક ભાવ રૂ૫ છે.
ભાવાર્થ–બબે ભાવને સોગ થવાથી જે દસ સાન્નિપાતિક ભાવે નિષ્પન્ન થાય છે, તેમના વિષયમાં સૂત્રકારે આ સૂત્રમાં વિવેચન કર્યું છે. પહેલા ચાર દ્વિભાવ સગી સાન્નિપાતિક ભામાં ઔદયિક ભાવ પ્રધાન રૂપે રહે છે. ઔદયિક ભાવની સાથે ઔપશમિકથી લઈને પરિણામિક પર્યન્તના ચાર ભાને સંગ કરીને પહેલા ચાર ભંગ (ભાંગાએ) બને છે. તેમાં ઔદયિક અને ઔપશમિક ભાવના સાગથી પહેલું સાન્નિપાતિક ભાવ રૂપ ભંગ બને છે જેમ કે.. આ મનુષ્ય ઉપશાન્ત કષાય છે. એટલે કે આ મનુષ્ય ઉપશાન્ત કોષી, ઉપશાન્ત માની, ઉપરાન્ત માયી અને ઉપશાન્ત લેભી છે. આ પ્રકારનું કથન કરવાથી પહેલો સાન્નિપાતિક ભાવ આ પ્રકારે ગ્રહણ થાય છે અહીં ક્રોધ ઉપશાન્ત થયેલ હોવાથી ઔપશર્મિક ભાવને, અને મનુષ્ય કહેવાથી મનુષ્ય ગતિ કર્મના ઉદયને લીધે ઔદયિક ભાવનો સદ્ભાવ બતાવ્યા છે. એ જ પ્રમાણે ઉપશાન્ત માની મનુષ્ય, ઉપશાન્ત માથી મનુષ્ય અને ઉપશોન્ત ભી મનુષ્ય, આ ત્રણે પ્રકારના કથનમાં પણ ઔદયિક અને ઔપશમિક ભાવના સાગથી નિષ્પન્ન સાન્નિપાતિક ભાવ જ ઘટિત થઈ જાય છે.
ઔદયિક ક્ષાયિક સાન્નિપાતિક ભાવ” નામના બીજા ભંગનું દૃષ્ટાન્ત નીચે પ્રમાણે છે-“ આ મનુષ્ય ક્ષીણુ કષાય છે.”
ઔદયિક ક્ષાયોપથમિક ” નામના ત્રીજા સાન્નિપાતિક ભંગનું દૃષ્ટાન્તમનુષ્ય પંચેન્દ્રિય છે.” ઔદયિક પરિણામિક નામના ચોથા સાન્નિપાતિક ભંગનું દૃષ્ટાન્ત-“મનુષ્ય જીવ છે.”
પશમિક ભાવની સાથે અનુક્રમે ક્ષાયિક, ક્ષાપશમિક અને પારિ. શામિક ભાવના સાગથી પાંચમાં, છઠ્ઠા અને સાતમાં સાનિપાતિક ભાવ રૂપ ત્રણ અંગે નિષ્પન્ન થાય છે. * “ઔપશમિક ક્ષાયિક ” નામના પાંચમાં સાનિપાતિક ભંગનું દષ્ટાન્ત
આ ઉપશાન્ત ભી દર્શન મેહનીય કમને ક્ષય થઈ જવાથી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ છે '
“પશમિક ક્ષાપશમિક” નામના છક્કા સાન્નિપતિક ભગનું દષ્ટાન્ત-“ આ ઉપશાન્ત માની અભિનિબાધિક જ્ઞાની છે. ”
પશમિક પરિણામિક” નામના સાતમાં સાન્નિપાતિક ભગનું દષ્ટન્ત- ઉપશાન્ત માયા કષાયવાળો ભ૧, ''
અનુયોગ દ્વાર સુત્રમ
૨૫૬