________________
અનુક્રમે સંખ્યાત ગુણનીકલ, અસંખ્યાત ગુણનીકલ અને અનંતગુણનીકલ દ્રો કહે છે. એ જ પ્રમાણે જે પરમાણુ આદિ દ્રવ્યમાં લાલવર્ણને એક અંશ હોય છે, તે પરમાણુ આદિ દ્રવ્યને એક ગુણ હિતક દ્રય કહે છે એજ પ્રમાણે દ્વિગુગુ હિતકથી લઈને અનંતગુણ લે હિતક પર્યન્તના પદને અર્થ જાતે જ સમજી શકાય એવે છે જે પરમાણુ આદિ દ્રવ્યમાં પીળાવ
ને એક અંશ હોય છે, તેને એક ગુણ પીતવર્ણવાળું કહે છે એ જ પ્રમાણે દ્વિગુણ પીતી વર્ણવાળાં દ્રવ્યોથી લઈને અનંતગુણ પીતવર્ણવાળાં દ્રવ્યો વિષે પણ સમજવું એજ પ્રમાણે શુકલ વર્ણના એકથી લઈને અનંત પર્યરતના અશવાળા પરમાણુ આદિ દ્રવ્ય વિષે પણ સમજવું.
પર્યવનામના વધુ પ્રકારોને હવે પ્રકટ કરવામાં આવે છે
(एकगुणसुरभिगधे, दुगुणसुरभिगंधे, तिगुणसुरभिगंधे, जाव अणतगुण સુમિ, પૂર્વ દુમિiષો માળિયaો) એક સુરભિ ગુણવાળું પરમાણુ આદિ (ઓછામાં ઓછા સુરભિના અંશવ છું પરમાણુ આદિ દ્રવ્ય), સુરભિના બે અંશવાળું, અને ત્રણથી લઈને અનંત પર્યન્તના સુરભિગધના અંશોવાળાં પરમાણુ આદિ ક પણ હોય છે એજ પ્રમાણે એકથી લઈને અનંત પર્યતને દુરભિમના અંશેવાળાં પરમાણુ આદિ દ્રવ્ય હોય છે જે પરમાણુ આદિ દ્રવ્યમાં દુધને ઓછામાં ઓછે અંશ-એક અંશ હોય તે દ્રષને એક ગુણ દુરભિબંધવાનું કહે છે. એ જ પ્રમાણે બાકીનાં પદેને અર્થ પણ સમજી લે.
રસની અપેક્ષાએ પર્યાયના નીચે પ્રમાણે પ્રકારે છે–એક ગુણતિક્ત સવાળું પરમાણુ આદિ દ્રવ્ય એજ પ્રમાણે અનંત પર્યન્તના તિક્તગુણવાળાં પરમાણુ આદિ ક પણ હોય છે. એ જ પ્રમાણે એક ગુરુ કહુકથી લઈને અનંતગુણ કટુક પર્યન્તના, એક ગુણ કષાયથી લઈને અનંત ગુણ કષાય એક ગુણ અ૩રસથી લઈને અનંતગુણ પર્યન્તના અલ રસવાળાં અને એક ગુણ મધુરથી લઈને અનંત પર્યન્તના મધુરગુણવાળાં દ્રવ્ય પણ હોય છે.
સ્પર્શની અપેક્ષાએ પર્યાયના નીચે પ્રમાણે પ્રકારે છે–એક ગુણ કર્કશ સ્પર્શવાળાથી લઈને અનંતગુણ કર્કશ સ્પર્શવાળા, એ જ પ્રમાણે એક ગુણ મૃદુકથી લઈને અનંત ગુણ મૃદુક પર્યન્તના, એક ગુણથી લઈને અનેક ગુણ પર્યન્તના ગુરુ સ્પર્શવાળાં, એક ગુણથી અનેક ગુણ પર્યંતના લઘુ સ્પર્શવાળાં, એક ગુણથી લઈને અનેક ગુણ શીતસ્પર્શવાળાં, એકથી લઈને અનેક ગુણ ઉણ૫શવાળાં, એકથી લઈને અનેક ગુણ પર્યન્તના સ્નિગ્ધ પશવાળાં અને એકથી અનેક ગુણ પર્યાના રૂક્ષસ્પર્શવાળાં, દ્રવ્યો પણ હોય છે કર્કશ, માં,
અનુયોગ દ્વાર સુત્રમ
૨૨૩