________________
પ્રશ્ન-(સે દિં તં સારૂ પરિણામ?) હે ભગવન ! સાદિ પરિણામિકનું સ્વરૂપ કેવું છે ? "
ઉત્તર—(ાદારિજામિત્ત મળે વિદે વળ) સાદિ પરિણામિક ભાવ અનેક પ્રકારને કહ્યો છે. () જેમ કે-(ગુગપુરા, ગુનો , જુvળવી, કુળતંદુહા 28) સુરા, છગેળ, જીણું ઘી, અને જીર્ણતંદુલ. જૂના સુરામાં, ગોળમાં, ઘીમાં અને તંદુલમાં જે જીણું પર્યાય રૂપ પરિણામ આવ્યું છે, તે સાદિ પરિણામિક ભાવ રૂપ છે, કારણ કે જીર્ણતાના કાળની પૂર્વ કેટિ જાણી શકાય છે. સુરાદિ દ્રવ્ય નવી પર્યાય અને જીણું પર્યાય, એ બને અવસ્થામાં પણ અનુગત રૂપે રહે છે જ્યારે નવીનતા પર્યાય આ દ્રમાંથી નિવૃત્ત થઈ જાય છે ત્યારે તે દ્રવ્યમાં જણુતા પર્યાય આવી જાય છે, આ વાત સૌને માટે સ્પષ્ટ છે. તે કારણે જ સૂત્રકારે જીણું વિશેષણ યુક્ત સુર,દિક દ્રવ્યોને સાદિ પરિણામિક ભાવને દુષ્ટાતો રૂપે અહીં પ્રકટ કરેલ છે.
શંકા-એ વાત તે અમે માની લઈએ છીએ કે સુરાદિક દ્રવ્યમાં જવસ્થામાં સાદિ પારિશ્વામિકતા હોય છે, કારણ કે તે દ્રવ્યમાં અવસ્થાના સમયની પૂર્વકેટિ જ્ઞાત થઈ જાય છે, પરંતુ તેમની જે નવ્ય (નવીની અવસ્થા છે, તેમાં સાદિ પરિણામિકતા કેવી રીતે માની શકાય તેમ છે? તેના સમયની પૂર્વકેટિ તે જ્ઞાત હતી નથી ?
ઉત્તર–એવી વાત શક્ય નથી, કારણ કે નવીન પર્યાયના સમયની પૂર્વ કેટિ પણ જ્ઞાત થઈ જાય છે. તે આ પ્રકારે સમજવું-સુરાદિ દ્રવ્ય રૂપ જે નવીન પર્યાય છે તે સુરાદિજનક કારણ દ્રવ્યોમાંથી જ ઉદ્ભવી હોય છે. તેથી તેમાં પણ સાદિ પરિણામિકતાને સદૂભાવ રહે છે. આ કથનને ભાવાર્થ એ છે કે સુરાદિજનક જે દ્રગે છે તે જ સુરારૂિ૫ ૫રિણામમાં પરિમિત થઈ જાય છે, તેથી તેમની આ સુરાદિરૂપ પર્યાય સાદિ પર્યાય રૂપ જ છે, અને જ્યારે કાલાન્તરે આ સાદિ રૂપ પર્યાય તે દ્રવ્યમાંથી નિવૃત્ત થઈ જાય છે, ત્યારે તેની નિવૃત્તિ થતાં જ તે દ્રવ્યમાં જીણુતા રૂપ પર્યાય આવી જાય છે, આ પ્રકારે સુરાદિ દ્રવ્યમાં નવીનતા (નવ્યતા) અને જીણુતા સાદિ પરિણામ રૂપ જ ગણી શકાય છે, જે એ વાત માનવામાં ન આવે કે ઉપાપાનકારણ દ્રવ્ય જ કાર્ય રૂપે પરિણુમિત થાય છે, તે કાર્યની ઉત્પત્તિ જ થઈ શકે નહી
તથા-(ામા ય સમસ્યા, સંજ્ઞા, નશ્વના ) અજ (મેલ), અશ્વવૃક્ષ (વૃક્ષાકારે પરિણમિત થયેલા મેઘ) સંધ્યા (દિવસ અને રાત્રિનો સંધિકાળ કે જેમાં આકાશ કૃષ્ણ, નીલાદિ રૂપે પરિમિત થઈ જાય છે, ગંધર્વનગર (ઉત્તમોત્તમ પ્રાસાદેથી શોભતા નગરની આકૃતિ જેવાં બનેલાં આકાશપુદ્ગલ), (વાયા) ઉકાપાત (આકાશખંડમાં સરક્ત તેજ:પુંજ), (વિ) દિગાહ (કઈ એક દિશામાં આકાશની અંદર પ્રજવલિત અગ્નિને આભાસ થ), (હિના) મેઘની ગર્જના, (વિન્ગ) વિજળી, (નિષાચા), નિર્ધાત (વિજલી પડવી), (કૂવા) ચૂપક (શુકલ પક્ષને ત્રણ દિવસને બાલચન), (નમક્ષત્તિ) યક્ષાદીપ્ત (આકાશમાં દેખાતી પિશાચાકૃતિ જેવી અગ્નિ), (Fમિયા) મિક (ધૂમસ) (કવિ) મહિકા (જલકણ યુક્ત ધુમાડા જે વાડ વિમસ)
અનુયોગ દ્વાર સુત્રમ
૨૫ર