________________
સમાવિષ્ટ કરવામાં આવે, પરંતુ વેશ્યાઓ ઔદયિક હોવાનું સંભવી શકતું નથી, કારણ કે વેશ્યાઓને કર્મોદયજન્ય માનવામાં આવતી નથી છતાં પણ સૂત્રકારે શા કારણે દયિક ભાવમાં તેને સમાવેશ કર્યો છે?
ઉત્તર-લેશ્યાઓ પેગેના પરિણામ-પ્રવૃત્તિ-રૂપ હોય છે અને ત્રણે પ્રકારના ગ શરીરનામ કમજન્ય હોય છે. તેથી યોગ અને શરીરનામ કર્મોદય આ બનને દ્વારા જન્ય હોવાને કારણે વેશ્યાઓનો ઉપર્યુક્ત ઔદયિક ભાવમાં સમાવેશ કરવામાં કોઈ દોષ જણાતું નથી કોઈ કઈ લેક એવું માને છે કે-જેવી રીતે આઠ કર્મોના ઉદયથી સંસારી૫ણાની અને અસિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે, એ જ પ્રમાણે વેશ્યાયુક્તત્વ પા પ્રાપ્ત થાય છે. (જે રં જીવોનો ) આ પ્રકારનું જીવોદય નિષ્પન્ન ઔદયિક ભાવનું સ્વરૂપ છે.
પ્રશ્ન- 7 અનીવોલનિcwoળે?) હે ભગવન ! અજીવદય નિપન્ન ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું હોય છે?
ઉત્તર-(કવોનિજો અને વિદે વળ) અજીવમાં ઉદયથી નિષ્પન્ન દયિકભાવ અનેક પ્રકારને કહ્યો છે. (૪૪) જેમ કે...(કાચિં વા ઘણી જિરી–ગોપરિણામિર્ચ વા વ) વિશિષ્ટ આકારમાં પરિણુત થયેલું તિય અને મનુષ્યના દેહરૂપ દારિક શરીર, અથવા દારિક શરીરના વ્યાપારથી નિપાદિત દ્રવ્ય આ બને અજીવ–પુદ્ગલ દ્રવ્યમાં દારિક શરીર નામકર્મના ઉદયથી નિષ્પન્ન (ઉ૫ન) થાય છે. તેથી તે બન્નેને અજીવદયા તપન દયિકભાવ કહેવામાં આવે છે. (વૈષત્રિયં વા ૪૪, વેદિયमरीरपओगपरिणामियं वा व्वं, एवं आहारगं सरीरं, तेयगं सरीरं, कम्मर्ग કરંજ માનવું) એજ પ્રકારે વૈક્રિય શરીર, અથવા વૈક્રિય શરીરના વ્યાપારથી નિષ્પાદિત દ્રવ્ય, આહારક શરીર અથવા આહારક શરીરના વ્યાપારથી નિપાદિત દ્રવ્ય, તેજસ શરીર અથવા તેજસ શરીરના વ્યાપારથી નિષ્પાદિત દ્રવ્ય અને કાર્માણ શરીર અથવા કાર્માણ શરીરના વ્યાપારથી નિષ્પાદિત દ્રવ્યના વિષયમાં પણ સમજવું દારિક આદિ શરીરના વ્યાપારથી જે દ્રવ્ય
દારિક આદિ રૂપે પરિમિત થાય છે, તેને સૂત્રકાર પોતે જ બતાવે છે(ફોનરિણામિg aon, , રહે, જાણે) પ્રગપરિણામિત વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-દારિક આદિ પાંચે શરીરના વ્યાપારથી જે દ્રવ્ય નિષ્પાદિત થાય છે, તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપ હોય છે. આ સિવાય જે આન, પ્રાણાદિકની શરીરમાં ઉત્પત્તિ થાય છે તેમને પણ ઉપલક્ષણની અપેક્ષાએ અહીં ગ્રહણ કરવા જોઈએ.
શંકા-જેવી રીતે નાયકત્વ આદિ પર્યાયને જીવમાં સદ્ભાવ હોય છે, અને તે કારણે તે તે પર્યાનો ઉદય નિષ્પન્ન ઓયિક ભાવમાં સમાવેશ કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે શરીરને પણ જીવમાં સદૂભાવ હોય છે, તેથી તેમને પણ જીવદય નિબન ઔદયિક ભામાં સમાવેશ થ જોઈને હવે
અનુયોગ દ્વાર સુત્રમ
૨૩૩