________________
અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તે સલેકવ્યાપી હોય છે, એમ સમજવું, કારણ કે એક સમયની સ્થિતિવાળાં અનાનુપૂર્વી દ્રવ્યેનું અસ્તિત્વ સત્ર હોય છે. (વં અપત્તળવાનિ વિ જ્ઞા લેત્તાનુપુત્રી) ક્ષેત્રાનુપૂર્વી માં અવક્તવ્યક દ્રવ્યેની અવગાહના વિષે જેવું કથન કરવામાં આવ્યુ છે, એવું જ સ્થન અહીં પણ સમજવું જોઇએ આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છેક્ષેત્રાનુપૂર્વી માં અવક્તવ્યક દ્રવ્યને લેાકના અસખ્યાત ભાગવતી ખતાવ્યું છે, એજ પ્રમાણે અહી' કાલાનુપૂર્વી માં પણ તેને લેાકના અસ ંખ્યાત ભાગમાં રહેલું જ ખતાવવામાં આવ્યું છે, કારણ કે કાળની અપેક્ષાએ જેની સ્થિતિ એ સમયની હાય છે, તે દ્રવ્ય લેકના બે પ્રદેશેામાં જ અવગાઢ હાય છે. આ પ્રકારે એ પ્રદેશમાં રહેવુ. તેનું નામ જ લેાકના અસખ્યાતમાં ભાગી બ્યાસ કરવા અથવા એ સમયની સ્થિતિવાળું દ્રવ્ય સ્વભાવથી જ લેના અસખ્યાતમાં ભાગને ન્યાસ કરે છે, તેનાં કરતાં અધિક ભાગને તે ન્યાસ કરતું નથી.
તથા—“ આરેશાન્તરેના-માવષયજ્ઞમાવવુ ભાષવુંઢાસુ ડ્રોના ’’ આ પ્રમાણે જે કહ્યું છે તેના ભાવા નીચે પ્રમાણે છે-એ સમયની સ્થિતિવાળુ કાઈ એક અવક્તવ્યક દ્રવ્ય લેાકના સાત ભાગમાં અવગાઢ (રહેલુ) હાય છે, કોઇ અસખ્યાતમાં ભાગમાં અવગઢ હોય છે, કેઇ સખ્યાત ભાગેામાં અવગાઢ હાય છે, કેઈ અસ`ખ્યાત ભાગેામાં અવગાઢ હોય છે, પરન્તુ કાઈ પણ અવક્તવ્યક દ્રશ્ય સમસ્ત લેાકમાં અવગાઢ હાતુ નથી, માસ્કન્સ જ સ લેાકમ અલગાઢ હૈય છે. આ મહાસ્કન્ધ આઠ સમયેામાં નિષ્પન્ન થાય છે-એ સમયે,માં નિષ્પન્ન થતા નથી આ રીતે આ મહાકધમાં એ સમયની સ્થિતિને અભાવ હવાને કારણે તેને અવક્તવ્યક દ્રવ્ય રૂપ ગણી શકાય નહી. આ રીતે અવક્તવ્યક દ્રવ્યની અવગહનાની બાબતમાં પાંચમી વાત (સલાકાાપતા) સંભવી શકી નથી તેથી જ “ મહારવંધવનું છે. આ સૂત્રાંશ મૂકવામાં આવે છે. અનેક અવક્તવ્યક દ્રવ્યેાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે એવુ કથન ગ્રહણ કરવું• જોઈએ કે
કાલદવારકા નિરુપણ
પ્રકારે આ
અનેક અવક્તવ્યક દ્રવ્યે સર્વલે,કવ્યાપી હૈાય છે. આ સૂત્રમાં ક્ષેત્રદ્વારની પ્રરૂપણા કરવામાં આવી છે. (લળા કાસ્રાળુનુશ્રીવ નાિ તાહોય માળિયરા) આ કાલાનુપૂર્વી માં સ્પર્શેના દ્વારનુ* કથન પણ ક્ષેત્રાનુપૂર્વાની જેમ જ સમજવું જોઇએ. સૂ॰૧૩૨/
અનુયોગ દ્વાર સુત્રમ
૧૯૬