________________
છે, તે આ રીતે અચિત્ત મહાપ વડે પૂરિત (વ્યાસ) થયેલા લેકમાં પણ ઓછામાં ઓછું એક પ્રદેશ એ હોય છે કે જેમાં અનાનપ્રવી" અને અવક્તવ્યક દ્રવ્યને રહેવાને માટે સ્થાન મળી જાય છે. જો કે તે એક પ્રદેશમાં પણ આનુપૂર્વી દ્રવ્ય રહે છે, છતાં પણ તેમાં તેમને પ્રધાનરૂપે ગણી શકાય નહી તે એક પ્રદેશમાં તે એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વી દ્રવ્યની અને બે સમયની સ્થિતિવાળા અવક્તવ્યક દ્રવ્યની જ પ્રધાનતા માનવી પડે છે. એ જ પ્રમાણે બીજી વાતને પણ આ ગામની વિરૂદ્ધ ન પડે એવી રીતે સમજી લેવી જોઈએ. તથા-(
નાવા વદુરજ નિરમા નવો જ્ઞા) અનેક આનપૂર્વી પ્રત્યેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તેઓ નિયમથી જ સર્વલોકમાં રહેલાં હોય છે, એમ સમજવું જોઈએ. એટલે કે ત્રણ આદિ સમયની સ્થિતિવાળાં અનેક આનુપૂર્વી દ્રવ્યોનું અસ્તિત્વ સમસ્ત લેકમાં પણ હોય છે. તેથી જ અનેક આનુપૂવી દ્રવ્યોની અવગાહના બાબતમાં એવું કથન કરવામાં આવ્યું છે કે અનેક આપવી ક સમસ્ત લેકમાં વ્યાપ્ત થઈને રહે છે. | (gf બાજુપુત્રી શ્વે) એવું જ કથા અને નુપૂરી દ્રવ્યના વિષયમાં પણ સમજવું જોઈએ એટલે કે એક અનાનુપવી દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે એક અનાનુપૂવી દ્રવ્ય પણ લેકના અસંખ્યાત ભાગમાં રહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે સમજ-જેવી રીતે ક્ષેત્રાનુકૂવીમાં એક અનાનપવી દ્રવ્ય લેકનાં અસંખ્યાત ભાગમાં રહે છે, એ જ પ્રમાણે કાલાનુવીમાં પણ તે લેકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે, કારણ કે કાળની અપેક્ષાએ જેની એક સમયની સ્થિતિ હોય છે, તે ક્ષેત્રની અપેક્ષાએ પણ એક પ્રદેશમાં અવગાહિત (રહેલું) હોય છે. આ એક પ્રદેશમાં રહેવું, તેનું નામ જ લેકના અસંખ્યાતમાં ભાગમાં રહેવું છે.
લાપતો ય સપુછાણુ હોય) અથવા સૂત્રકાર અન્ય પ્રકાર આનુવ” દ્રવ્યના વિષયમાં નીચે પ્રમાણે કથન કરે છે–જો કોઈ એવો પ્રશ્ન
છે કે અનાનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યાત ભાગમાં રહે છે, કે અસંખ્યાત ભાગમાં રહે છે, કે સમસ્ત લેકમાં રહે છે
તે આ પ્રશ્નનો એ ઉત્તર આપી શકાય કે બે, ત્રણ, ચાર પ્રદેશવાળાં સ્ક આદિની જેમ અચિત્ત મહાસ્કન્ધની દંડ, કપાટ અને મન્થાન અવ. સ્થાઓ આકાર આદિની અપેક્ષાએ એક બીજીથી ભિન્ન ભિન્ન હોય છે આ પ્રકારે તે દંડાદિક અવસ્થાઓ એક એક સમયવતી હોવાને કારણે અલગ અલગ અનાનુપૂવ દ્રવ્ય રૂપ હોય છે. તેમાંનું કેઈ એક અનાનુપૂર્વી દ્રવ્ય લોકના કેટલા ય ક્ષેત્રમાં રહે છે. જ્યારે આ પ્રકારની વિવક્ષા થાય છે, ત્યારે આ વિવક્ષાની અપેક્ષાએ એક અનાનુપવી દ્રવ્ય પ્રકાર ન્તરની અપેક્ષાએ આ ત્રોક્ત સંખ્યય ભાગાદિ પાંચ પ્રકારના ભાગોમાં ઉપલબ્ધ થાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે એક સમયની સ્થિતિવાળા અનાનુપૂવી દ્રવ્યની અવગાહના વિચાર કરવામાં આવે, તો કોઈ એક અનાનુપવી દ્રવ્ય લેકના સુખ્યાત ભાગમાં રહે છે, કોઈ એક અનાનુપવી' દ્રવ્ય લેાકને અસંખ્યાત ભાગમાં રહે છે, કેઈ એક અનાનુપૂર્વી દ્રવ્ય લેકના સંખ્યાત ભાગમાં રહે છે, કોઈ એક અનાનુપૂર્વી દ્રવ્ય લેકના અસખ્યાત ભાગોમાં રહે છે અને કોઈ એક અનાનુપૂવ દ્રવ્ય સર્વકમાં પણ રહે છે, અનેક અનાની બની
અનુયોગ દ્વાર સુત્રમ
૧૯૫