________________
વાળું કોઇ એક અનાનુપૂર્વી દ્રશ્ય જ્યારે અન્ય પરિણામ રૂપે પરિશુમિત થઈને એ સમય સુધી તે પરિણામ રૂપે પરિણમિત થયેલુ' રહીને ત્યાર ખાદ પેાતાની એ પૂસ્થિતિમાં આવી જાય, તે એવી સ્થિતિમાં ત્યાં જાન્ય વિરહકાળ એ સમયના ગણાય છે, અને જો તે એક સમય સુધી જ અન્ય પરિણામ રૂપે પરિણુમિત થયેલુ રહે છે, તેા એવી પરિસ્થિતિમાં ત્યાં અંતર જ હતુ... નથી, કારણ કે એવી દશામાં તે દ્રવ્યમાં અનાનુપૂર્વી ને સદ્ભાવ જ રહે છે. અને એ સમય ખાદ પશુ જે અન્ય પરિણામ રૂપે પરિમિત થયેલુ' જ રહે, તેા ત્યાં જઘન્યતા માનવામાં આવતી નથી પરન્તુ જે તે દ્રશ્ય અસ`ખ્યાત કાળ સુધી અન્ય પરિણામ રૂપે પરિણુમિત થયેલુ રહીને, ત્યાર બાદ એક સમયની સ્થિતિવાળા પેાતાના પૂત્ર પરિણામને પ્રાપ્ત. કરે તે એવી પરિસ્થિતિમાં તે અનાનુપૂર્વી દ્રવ્યના ઉત્કૃષ્ટ વિરહકાળ. અમખ્યાતકાળના ગણાય છે,
શંકા-જુદાં જુદાં દ્રવ્ય અને ક્ષેત્રની સાથે સબંધ થતા હોય તે અનતકાળનું પણ અંતર સંભવી શકે છે. છતાં સૂત્રકારે ઉત્કૃષ્ટ અંતર અસ`ખ્યાતકાળનું શા કારણે કહ્યું છે?
ઉત્તર-કાલાનુપૂર્વીનું પ્રકરણ ચાલતુ હવાને કારણે અહી' કાળમાં જ પ્રધાનતા માનીને કથન કરવામાં આવ્યું છે, જો અહી' જુદાં જુદાં દ્રશ્ય અને ક્ષેત્રના સ''ધને લીધે અંતરકાળમાં બાહુલ્ય માનવામાં આવે, તે તે ખાહુલ્ય તેમાં દ્રવ્ય અને ક્ષેત્રના દ્વારા જ આવેલુ' માનવુ' પડશે જો એ પ્રમાણે કર વામાં આવે તે કાળની પ્રધાનતાને બદલે દ્રશ્ય અને ક્ષેત્રની જ પ્રધાનતા માનવાના પ્રસંગ ઉપસ્થિત થશે તેથી એક જ પરિણામાન્તરમાં જેટલે ઉન્મૂટકાળ થાય છે, તેને જ ઉત્કૃષ્ટ અતર રૂપ માનવામાં આવે છે, અને તે ઉત્કૃષ્ટ અંતર ઉપર બતાવ્યા પ્રમાણે અસંખ્યાતકાળનું જ હોય છે. ત્યાર બદ (અસ`ખ્યાત કાળ બાદ) વસ્તુ એક પરિણામ રૂપે અવસ્થિત (મેાજૂદ) રહેવાને જ નિષેધ છે. મા સમસ્ત કથન, સૂત્રની વિવજ્ઞાની વિચિત્રતાને લીધે, એવી રીતે અહી લગાડવુ' જોઈએ કે આગમના આગળપાછળના ગ્રંથનમાં કોઇ વિરેધ સભવે નડ્ડી' અનેક અનાનુપૂર્વી દ્રવ્યેની અપેક્ષાએ અતરવિરહકાળ–ને! અભાવ કહેવાનું કારણ એ છે કે લેાકના પ્રત્યેક પ્રદેશમાં તેને સદા સદૂભાવ જ રહ્યા કરે છે,
પ્રશ્ન-(ળેળવવવારાનું અત્તવળવાળું પુચ્છા) નૈગમવ્યવહારનયસ'મત અવક્તવ્યક દ્રવ્યેના અંતરના વિષયમાં પણ અનાનુપૂર્વી દ્રવ્યના જેવા જ પ્રશ્ન સમજવા.
ઉત્તર-(ń યુ′ દુ) એક વક્તવ્યક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તેા (ફ્ળળ પાં સમય) જઘન્યની અપેક્ષાએ એક સમયનું, અને (ઇરોમેળ સંલેન્ગ ા ં) ઉત્કૃષ્ટની અપેક્ષાએ અસ`ખ્યાત કાળનું અંતર ડાય છે. એટલે કે ઓછામાં ઓછા એક સમયને અને વધારેમાં વધારે અસ`ખ્યાત કાળને ત્રિરહકાળ હાય છે. (બળાત્કારૂં વડુ་નધ્ધિ અંતર) વિવિધ અવક્તવ્યક દ્રવ્યેાની અપેક્ષાએ વિચ:ર કરવામાં આવે, તે વિરહકાળ રૂપ અતરના અભાવ હાય છે.
હવે આ કથનને ભાવાથ' બતાવવામાં આવે છે, ધારા કે એ સમયની સ્થિતિવાળું કોઇ અવક્તવ્યક દ્રવ્ય પેતાના પરિણામના ત્યાગ કરીને ફાઈ
અનુયોગ દ્વાર સુત્રમ
૧૯૯