________________
નિવાસસ્થાને સિવાયનાં સ્થાનમાં ઈન્દ્રનીલ આદિ અનેક પ્રકારનાં રત્નોની કાતિનો સદુભાવ છે. બીજી તરકપૃથ્વીની કાન્તિ કાંકરાઓની કાન્તિ જેવી હોવાથી તેનું નામ શર્કરામભા છે. ત્રીજી નરકપૃથ્વીની કાન્તિ રેતીની કાતિના જેવી હોવાથી તેનું નામ વાલુકાપ્રભા છે. જેથી પૃથ્વીની પ્રભા પંક (કાદવ)ના જેવી હોવાથી તેનું નામ પુકપ્રભ પડયું છે. પાંચમી પૃથ્વીની પ્રભા ધુમાડાના જેવી હોવાથી તેનું નામ “મપ્રભા પડયું છે. છઠ્ઠી પૃથ્વીની પ્રભા કુકદ્રવ્ય રૂપ અંધકારના કેવી હેવાથી તેનું નામ તમ પ્રભા છે. સાતમી
થ્વીની કાતિ ગાઢ-અતિશય કુશુદ્રવ્ય રૂ૫ મહા-ધકારની કાનિ જેવી હોવાથી તેનું નામ તમસ્તમપ્રભા છે આનુપૂર્વમાં આ કમે સાતે પૃથ્વીનો પનામ થાય છે.
પશ્ચાનુ પૂર્વેમાં તમસ્તમઃપ્રભાથી લઈને રત્નપ્રભા સુધીના ઊલટા ક્રમે સાતે પૃથ્વીઓને ઉપન્યાસ કરવામાં આવે છે. અનાનુપૂર્વમાં આ સાત પદેને ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ આ રૂપે વર્ણન કરવામાં આવે છે, ત્યાર બાદ પરસ્પરમાં તેમનાં ગણું કરવામાં આવે છે આ પ્રમાણે ગણાં કરવાથી જે રાશિ ઉત્પન્ન થાય છે તેમાંથી આદિ અને અન્તના બે અંગે (વિકલ) બાદ કરવામાં આવે છે આ સાત પદેને પરસ્પર ગુણાકાર થવાથી ૫૦૪૦ ભંગ થાય છે તેમાંથી પૂર્વાનુપૂર્વ અને પશ્ચનુપૂર્વી રૂપ આદિ અન્તના બે ભંગ ઓછાં કરવામાં આવે છે. અલેક સંબંધી અનાનુપવી ખા પ્રકારની છે. #સૂ૦ ૧૨૧
તિર્યશ્લોક ક્ષેત્રાનુપુર્વી કા નિરુપણ “રિચિત્રોવાળુપુથ્વી” ઈત્યાદિ
શબ્દાર્થ-(તિચિજોયોત્તાનુqવી સિવિદ્દા વળા) તિર્થક ક્ષેત્રાનુપવી ત્રણ પ્રકારની કહી છે. (સંનદા) તે પ્રકારે નીચે પ્રમાણે છે-(પુવાજી gવી ઉકાળુપુવી, અનાજુપુથ્વી) પૂર્વાનુમૂવી, પશ્ચાતુપૂવી અને અનાનુપૂવી
પ્રશ્ન-(સે સંપુ વાળુપુરવી ?) હે ભગવન્! પૂર્વાનુમૂવીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(પુષ્યાનુપુજી) તિર્યક સંબંધી પૂર્વાનવી આ પ્રકારની છે(जंबुद्दीवे लवणे, धायई कालो य पुक्खरे वरुणे । खीर-घयखोय-नंदी-अरुणवरे कुंडले रुभगे ॥१॥ बाभरणवत्थगंधे, उप्पलतिलए य पुढविनिहिरयणे । बासहर दहनईओ, विजयावक्खारकम्पिदा ॥२॥ જબૂદ્વીપ, લવણસમુદ્ર, ધાતકી ખંડ, કાલેદસમુદ્ર, પુષ્કરદ્વીપ, પુષ્કરદસમુદ્ર, વરુણદ્વીપ, વારુણે દસમુદ્ર, ક્ષીરદ્વીપ, ક્ષીરાદસમુદ્ર, વ્રતદ્વીપ, વૃતદસમુદ્ર, ઈક્ષુદ્વીપ, ઈક્ષુરસદસમુદ્ર, નન્દીદ્વીપ, નદી સમુદ્ર, અરુવરદ્વીપ, અરુણુવરસમુદ્ર, કુંડલદ્વીપ, કુંડલસમુદ્ર, રુચીપ, રુચકસમુદ્ર, ત્યાર બાદ અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્રો છે. સૌથી છેલ્લે હીપ સ્વયંભૂરમણદ્વીપ, અને સૌથી છેલે સમુદ્ર સ્વયંભૂરમણસમુદ્ર છે. અનુક્ત ૨નાં નામો અહી' કહ્યાં નથી એવા) દ્વીપસમુદ્રોનાં નામ આભરણ, વસ, ગંધ, ઉત્પલ, તિલક આદિથી ઉપલક્ષિત છે. એટલે કે રુચકસમુદ્રથી લઈને
વયંભૂરમણ સમુદ્ર સુધીમાં અનુક્રમે આભરણદ્વીપ આભરણસમુદ્ર, વાલીપ, વસમુદ્ર, ગંધદ્વીપ, ગધસમુદ્ર, ઉત્પલદ્વીપ, ઉત્પલમુદ્ર, તિલકદ્વીપ, તિલક
અનુયોગ દ્વાર સુત્રમ
૧૭૯