________________
મયમપર્યાયનું વાચક છે આ મલેકમાં ક્ષેત્રના પ્રભાવથી સામાન્ય રીતે મખેમ પરિણામવાળાં દ્રવ્ય જ હોય છે. આ માધ્યમ પરિણામવાળાં દ્રવ્યેથી યુત હોવાને કારણે તિર્ય-મધ્યમ જે લોક છે તેનું નામ તિર્યગ્લેક પડયું છે. અથવા આ લેકના ઉર્ધ્વ અને અધભાગ કરતાં તિય લેક જ વધારે વિશાળ છે તે કારણે તિયકને જ મુખ્ય ગણી શકાય એ નિયમ છે કે જે પ્રધાન હોય તેને નામે જ વ્યવહાર ચાલે છે. તેથી આ લેકને “તિય ગેલેક” આ પ્રકારનું નામ આપવામાં આવ્યું છે. સૂત્રકારે “મનુ મા” ઇત્યાદિ ગાથા દ્વારા એજ વાત વ્યક્ત કરી છે.
અહીં સૂત્રકારે સૌથી પહેલાં અલકનું કથન કર્યું છે, કારણ કે અલકમાં સામાન્યતઃ જઘન્ય પરિણામવાળાં દ્રવ્યોને જ સદ્ભાવ રહે છે. જેવી રીતે ૧૪ ગુણસ્થાનોનું વર્ણન કરતી વખતે જઘન્ય એવાં મિથ્યાષ્ટિ ગુણસ્થાનનું વર્ણન સૌથી પહેલાં કરવામાં આવે છે, એ જ પ્રમાણે જઘન્ય હોવાને કારણે અલકનું વર્ણન પણ સૌથી પહેલાં કરવામાં આવ્યું છે. મધ્ય પરિ. ણામવાળાં દ્રવ્યોથી યુક્ત હોવાને કારણે તિર્ધકનો ઉપન્યાસ (વર્ણન) ત્યાર બાદ કરવામાં આવ્યો છે, અને ઉત્કૃષ્ટ દ્રવ્યપરિણામવાળા ઉદર્વકનો ઉપન્યાસ (વન) ત્યાર બાદ કરવામાં આવ્યું છે. આ પૂર્વાનુમૂવીને ક્રમ છે પશ્ચાનુપૂવીમાં પૂર્વાનુપૂર્વી કરતાં ઉલટ ક્રમ રહે છે, તથા અનાનુપૂર્વીમાં આ ત્રણ પદેના ૬ ભંગ (વિક) થાય છે, તે અંગે પહેલા બતાવવામાં આવ્યા છે બાકીનું કથન પહેલાના કથન પ્રમાણે જ અહીં સમજવું જોઈએ. સ. ૧૨
અધોલોક ગત ક્ષેત્રાનુપુર્વી કા નિરુપણ
શિષ્યોને આ વાત બરાબર સમજાય તે ઉદ્દેશથી સૂત્રકાર હવે અલક ક્ષેત્રાનુપૂર્વી આદિનું નિરૂપણ કરે છે—“ફોટોઝ શેત્તાપુપુથ્વી” ઈત્યાદિ
શબ્દાર્થ-બોરોગ ઉત્તાનુકુલી સિવિલ પvળા) અલેક ક્ષેત્રાનુપૂવી ત્રણ પ્રકારની કહી છે. (તંગાણા) તે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે-(વાળુપુળી, છાજુપુવી, ગળાજુપુત્રી) પૂર્વાનુમૂવી, પશ્ચાનુપવી, અને અનાનુપૂર્વી.
પ્રશ્ન-( જિં તું જુવાજીનુષી) હે ભગવન્ ! અલક પૂર્વાનુ પૂર્વ કેવી છે?
ઉત્તર-(પુવાજીખુશી) અલેક પૂર્વાનુપૂર્વી આ પ્રકારની છે-(રચનામા રકામા, વાસુકમા, વધુમાં, ધૂમામા, રમણમા, તમતમvમા) રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા તમસ્તમ પ્રભા, આ કમે સાતે પૃથ્વીને ઉપન્યાસ કરે તેનું નામ અધે લેક પૂર્વાનુપૂર્વી છે. પહેલી નરકપૃથ્વીનું નામ રતનપ્રભા પડવાનું કારણ એ છે કે ત્યાં નારકનાં
અનુયોગ દ્વાર સુત્રમ
૧૭૮