________________
સંખ્યા ૧૦ માની લઈએ આનુપૂર્વી" દ્રવ્ય ત્રણથી લઈને અસંખ્યાત પર્યન્તના પ્રદેશમાંથી નિષ્પન્ન થાય છે. તેથી અહીં તેને ત્રિપ્રદેશાવગાઢ માનીને ઉપર પ્રમાણેની ગણતરી કરવામાં આવી છે. આ રીતે વિચાર કરવામાં આવે તે અનાનુપૂર્વી અને અવતવ્યક દ્રવ્ય કરતાં તેનું પ્રમાણ ઓછું દેખાય છે.
આ પ્રકારની માન્યતા બરાબર નથી તે હવે સ્પષ્ટ કરવામાં આવે છેજે આકાશપ્રદેશો એક આનુપૂર્વી શ્વમાં ઉપયુકત થાય છે તેઓ જે અન્ય આનુપૂર્વી દ્રવ્યમાં ઉપયુક્ત થતા ન હોત તે એવું બની શકત. પરંતુ એવું તે બનતું નથી કારણ કે ત્રણ પ્રદેશમાં અવગાહિત એક આનુપૂર્વી વચમાં જે ત્રણ પ્રદેશ ઉપયુકત થાય છે, એજ ત્રણ પ્રદેશ અન્ય અન્ય રૂપે પરિત થયેલા અન્ય આનુપૂવી દ્રવ્ય દ્વારા પણ પિતાપિતાના ઉપયોગમાં લેવામાં આવે છે. આ રીતે લેકને પ્રત્યેક પ્રદેશ અનેક ત્રિકસંગી આનપૂવી દ્રવ્યોને આધાર થાય છે, એજ પ્રમાણે ચતુક સંગીથી લઈને અપંખ્યાત સંવેગી પર્યન્તના આનુપૂર્વી દ્રવ્યના વિષયમાં પણ સમજવું આ પ્રકારે પ્રત્યેક આકાશપ્રદેશ અનેક ત્રિ આદિ સંગાત્મક આનુપૂર્વી કોમાં ઉપયુક્ત થાય છે. તેથી ત્રિ આદિ સોગાત્મક આનુપૂવ દ્રવ્ય રૂપ આધેયના ભેદને લીધે દરેક પ્રદેશ રૂપ આધારને પણ ભેદ પડી જાય છે. કારણ કે જે સ્વરૂપે આકાશપ્રદેશે એક આધેયમાં ઉપયુક્ત થાય છે, એજ સ્વરૂપે તેઓ બીજા આધેયમાં પણ ઉપયુક્ત થતા નથી જે એવી વાત માનવામાં આવે કે આકાશપ્રદેશે જે સ્વરૂપે એક આધેયમાં ઉપયુકત થાય છે એજ સ્વરૂપે તેઓ અન્ય આધય વસ્તુમાં પણ ઉપયુક્ત થાય છે, તે એક આધારસ્વરૂપમાં તેમની અવગાહના હોવાથી તે અનેક આધેમાં પણ ઘટમાં ધટના વકપની જેમ એકતા માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. તેથી પોતાના વરૂપની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશી લેકમાં ત્રિકસંગથી લઈને અસંખ્યાત સાગ પર્યાના જેટલા સગે છે એટલાં જ આનુપૂવી દ્રવ્ય છે ત્રિ આદિ સંયોગો ઘણા હેવાને કારણે તે આનુપૂર્વી દ્રવ્ય બહુસંખ્યક છે, અને કિરયોગ ઓછાં હોવાને કારણે અવક્તયક દ્રવ્યો તેના કરતાં અ૫ સંખ્યામાં છે. તથા જે અનાનુપૂર્વી દ્રવ્યો છે તેઓ પણ લેકના પ્રદેશની સંખ્યાની બરાબર હોવાથી આનુપૂર્વી દ્રવ્ય કરતાં અલ્પ સંખ્યામાં છે. આ વાતને સ્પષ્ટ રીતે સમજવા માટે આ પ્રમાણેની કલ્પના કરા-ધારો કે આકાશપ્રદેશો પાંચ છે અને તેમને આકાર આ પ્રમાણે છે- :: પ્રત્યેક પ્રદેશમાં એક એક અનાનુપૂવ દ્રવ્ય રહી શકે છે. તેથી પાંચ પ્રદેશમાં પાંચ અનાનપવી* દ્રા રહી શકે એમ માની છે.
તથા દ્ધિપ્રદેશ સગી જે અવક્તવ્યક દ્રવ્યો છે, તેમની સંખ્યા અહી આની આવે છે, કારણ કે અહીં ક્રિકપ્રદેશ સગો આઠ આવે છે તે વાત ટીકામાં આપવામાં આવેલ આકૃતિ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે.
આ પાંચ પ્રદેશોમાં આનુપૂર્વી જે ૧૬ સંભવી શકે છે. તેના મિાબ આ પ્રમાણે સમજ-ત્રિકપ્રદેશ સંપિગના ૧, ચતપ્રદેશ યાગના
અનુયોગ દ્વાર સુત્રમ
૧૬૮