________________
સ્થિત રહેલી છે અને નિષ્ફટસ્થાનમાં છે અને જેને આકાર કંટક (કાંટા) જેવો છે, શ્રેણિમાંથી જેઓ નીકળેલા નથી, એવા તે પ્રદેશ વિશ્રેણિમાં વ્યવસ્થિત હોવાને કારણે તેમને અવક્તવ્યક કહેવાને યોગ્ય ગણ્યા નથી તેથી તેમને સમાવેશ અનાનુપૂર્વીની સંખ્યામાં જ થયો છે. તેથી લેકની મધ્યમાં સ્થિત અનાનુપૂવી દ્રવ્યો અને નિષ્ફટગત અનાનુપૂર્વી દ્રવ્યોની સંખ્યાનો સરવાળો કરીને જ્યારે કેવલીભગવાન તેમનું કથન કરે છે ત્યારે તેઓ એવું જ કહે છે કે અવકતવ્યક દ્રવ્યો જ ઓછાં છે અને અનાનુપૂર્વી દ્રવ્યો તેમના કરતાં વિશેષાધિક છે નિષ્ફટની સ્થાપના (આકૃતિ) અહીં આ પ્રમાણે છે-“૪૪૪" તેમાં વિશ્રેણિ લિખિત બે અવકતવ્યને યોગ્ય નથી. આમ તે તેઓ સમસ્ત વેકના અન્ત સુધીમાં ઘણાં જ છે. આ પ્રકારની પરિસ્થિતિને કારણે જ અવકતવ્યક દ્રવ્ય કરતાં અનાનુપૂર્વી કોની અધિકતા સમજવી જોઈએ.
તેથી જ સૂત્રકારે એવું કહ્યું છે કે “સબૂલ્યોવાળામવાણારાજે બચદવાદારૂં” નગમગ્યવહાર નયસંમત અવકતવ્યક દ્રવ્ય સૌથી ઓછાં છે. આનુપૂવી દ્રવ્ય તેમના કરતાં (અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં) અસંખ્યાત ગણાં છે, એ વાત તે પહેલાં સ્પષ્ટ કરવામાં આવી ચુકી છે. અહીં એટલી વધુ વિશેષતા છે કે જે પ્રકારે આનુપૂવ દ્રવ્ય અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં અસખ્યાત ગણાં છે, એ જ પ્રમાણે ઉભયાર્થતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે પણ આનુપૂર્વી દ્રવ્ય અનાનુપૂવ દ્રવ્ય કરતાં અસંખ્યાત ગણાં જ છે કારણ કે પ્રદેશાર્થતાની અપેક્ષાએ પણ એજ પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે પ્રત્યેક આનુપૂવી દ્રવ્ય ત્રણ આદિ અસખ્યાત આકાશપ્રદેશ વડે નિષ્પન્ન થાય છે, અને તે આકાશપ્રદેશની એકંદર સંખ્યા પણ અસંખ્યાત જ થાય છે. આ પ્રકારે અનુગામનું વિષય નિરૂપણ અહીં સમાપ્ત થાય છે. અને અનુગામનું વર્ણન સમાપ્ત થવાથી નૈગમળ્યવહાર નયસંમત અનૌપનિધિદી ક્ષેત્રાનુપૂવીનું કથન પણ પૂરું થાય છે. “ ઈત્યાદિ સૂત્ર દ્વારા સત્રકાર એજ વાત સૂચિત કરી છે. સૂ૦૧૧૮
અનૌપનિધિની ક્ષેત્રાનુપુર્વી કા નિરુપણ
આ પ્રકારે નિગમવ્યવહાર નચમત અનૌપનિષિકી ક્ષેત્રાનુપૂર્વીનું નિરૂ પણ કરીને હવે સૂત્રકાર સંગ્રહનયસંમત અનોપનિધિક ક્ષેત્રાનુપૂર્વીનું નિરૂપણ કરે છે–“સં” ઈત્યાદિ
શબ્દાર્થ-(રે જ સં સંહા સોવળિાિ રાજુપુથ્વી?) હે ભગવન! પૂર્વ પ્રકાન્ત-પહેલાં જેને પ્રારંભ થઈ ચુકી છે એવી-સંગ્રહનયસંમત અનોપનિશ્ચિકી લેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
અનુયોગ દ્વાર સુત્રમ
૧૭૪