________________
દ્રવ્યને અવક્તવ્ય દ્રવ્ય કરતાં ૫ણ અ૫ માનવામાં આવેલ છે, કારણ કે પરમાણ રૂપ અનાનુપૂવી દ્રગ અમરેલી હોય છે જે આ પરમાણ રૂપ અનાનુપવી
માં પણ દ્વિતીય અતિ પ્રદેશને સદુભાવ માનવામાં આવે, તે પ્રદેશાર્થતાની અપેક્ષાએ પણ અવનવ્યક દ્રવ્ય કરતાં અનાનુપૂર્વી ની અધિકતા સંભવી શકે છે. પરંતુ પરમાણ રૂપ અનાનુપૂર્વી ને સર્વસ્તક (સૌથી અ૫) માનવીને સિદ્ધતિ જ યુક્તિયુક્ત લાગે છે.
શંકા- અનાનુપૂવ દ્રામાં પ્રદેશાર્થતાને સદૂભાવ જ ન હોય, તે અહી પ્રદેશાર્થતાની અપેક્ષાએ તેમને વિચાર કરવો એ વાત જ શું અનુચિત લાગતી નથી ?
ઉત્તર–એ વાત બરાબર નથી, કારણ કે “ જે કહેશઃ” આ વ્યુત્પત્તિ અનુસાર સૌથી સૂકમ દેશનું નામ પ્રદેશ છે એટલે કે પુલાસ્તિકાયને જે નિરંશ ભાગ છે તે પ્રદેશરૂપ જ છે. એવું પ્રદેશત્વ તે પરમાણુ દ્રવ્યમાં જ હોય છે. તેથી પ્રદેશાર્થતાની અપેક્ષાએ તેમને વિચાર કરવામાં અનુપમુતતા જણાતી નથી.
તથા-(બાર વાયકા ૧agયાપ વિસેરિયા) અવકતવ્યક દ્રવ્ય પ્રદેશાર્થની અપેક્ષાથી વિશેષાષિક હોય છે. એટલે કે અવકતવ્યા
માના પ્રત્યેક વાતવ્યક દ્રવ્ય બબ્બે પ્રદેશવાળાં હોય છે, અને અનાનુપૂર્વી દ્રવ્યોમાંનું પ્રત્યેક અનાનુપૂર્વી દ્રવ્ય એક એક પ્રદેશવ શું હોય છે. તે કારણે પ્રદેશાર્થતાની અપેક્ષાએ અનાનવી દ્રવ્ય કરતાં અવકતવ્યક દ્રવ્યને વિશેષાધિ (અમુક પ્રમાણમાં વધારે) કહાં છે.
(બાજીપુચીલા ચા ) પ્રદેશાર્થતાની અપેક્ષા અવકતવ્યક દ્રવ્ય કરતાં આનુપૂર્વી દ્રવ્યો અનંત ગણ હોય છે, કારણ કે તેમના પ્રદેશે અવક્તવ્યક દ્રવ્યના પ્રદેશો કરતાં અનંત ગણ હાય છે. પહેલાં એ વાત તે પ્રકટ કરવામાં આવી ચુકી છે કે દ્રથાર્થતાની અપેક્ષા અનાનુપૂવી દ્રવ્ય અને અવકતવ્યક દ્રવ્યો કરતાં આનપૂવી દ્રવ્યો અસંખ્યાત ગણાં છે, કારણ કે તેમના કરતાં આનુપૂવી દ્રવ્યસ્કંધ અસંખ્યાત ગયું હોય છે પરંતુ પ્રદેશોની અપેક્ષાએ આનુપૂરી દ્રો અનંત ગણ છે, કારણ કે તેમના પ્રદેશે અવકતવ્યક દ્રષે.ના પ્રદેશ કરતાં અનંત ગણ કહ્યાં છે આ રીતે પ્રદેશાર્થતાની અપેક્ષાએ આનુપૂર્વી આદિ દ્રવ્યના અલપ-બહત્વનું કથન કરીને હવે સૂત્રકાર ઉભયાર્થતા દ્રવ્યર્થતા અને પ્રદેશાર્થતા)ની અપેક્ષા તેમના અ૫હત્વનું કથન કરે છે–તળેનમવામાાં અવશ્વના - જવણpવાણ ફાળોકા) નામ અને વ્યવહાર નયસંમત અવકતવ્યક દ્રવ્ય દવ્યર્થતા અને પ્રદેશાર્થતા ૨૫ ઉભયાર્થતાની અપેક્ષાએ સર્વસ્તક સૌથી ઓછુંછે, કારણ કે (
હયાર) કથાર્થતાની અપેક્ષા એ અવકતવ્યક દ્રવ્યમાં સર્વતે તાનું પ્રતિપાદન પહેલાં કરવામાં આવ્યું છે, તથા (અનાજુપુત્રી ચાર વ્ય
અનુયોગ દ્વાર સુત્રમ
૧૩૫