________________
સર્વલકથાપી માનવામાં આવે અને પ્રસંગ પ્રાપ્ત થવાને ભય બતાવ્યા છે કે એ પ્રકારની માન્યતાને સ્વીકાર કરવામાં આવે તે અનાનુપૂર્વ અને અવકતવ્યક દ્રવ્ય ને રહેવાના સ્થાનને જ અભાવ રહેવાને કારણે તે દ્રવ્યનો અભાવ મ નવાને પ્રસંગ પ્રાપ્ત થશે. તે આનુપૂવી દ્રવ્યને સર્વવ્યાપી માનવામાં આવે તે અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્યોનો પણ અભાવ માનવાનું કારણ અહીં પણ ઉપસ્થિત થશે પરંતુ એવી વાત તે સંભવિત નથી, કારણ કે તે બન્નેને સદ્દભાવ સદા માનવામાં આવેલ જ છે.
ઉત્તર-દ્રવ્યાનુપૂર્વા માં દ્રવ્યના જ આનુપૂર્વી આદિ ભાવનું કથન કરવામાં આવ્યું છે-આકાશરૂપ ક્ષેત્રના આનુપૂર્વી આદિ ભાવનું કથક થયું નથી, કારણ કે દ્રવ્યાનુવમાં આકાશ રૂપ સેવને વિચાર અધિકૃત નથી. આનુપૂરી આદિ દ્રવ્યને પરસ્પરમાં ભેદ હોવા છતાં પણ તેમનું અવસ્થાન એક પણ આકાશપ્રદેશ રૂપ ક્ષેત્રમાં સહેજ પણ વિરૂદ્ધ પડતું નથી જેવી રીતે એક કાંઠાની અંદર પ્રદીપ (દવા)ની પ્રભાઓની અવસ્થિતિમાં કોઈ વિરોધ પડતો નથી, એજ પ્રમાણે દ્રવ્યાનપૂર્વમાં આનુપૂર્વી દ્રને સમસ્ત લેકમાં બા૫ક માનવા છતાં પણ ત્યાં અનાનુપૂવી અને અવક્તવ્યક દ્રવ્યોને રહેવામાં અવકાશ રૂપ દેવની આપત્તિને પ્રસંગ બિલકુલ પ્રાપ્ત થ નથી. પરંતુ ક્ષેત્રાનુપૂર્વમાં દ્રવ્યોના જે આનુપૂર્વી આદિ ભાવ કહેવામાં આવ્યા છે તે તે ઔપચારિક જ છે, કારણ કે આ ક્ષેત્રાનુપૂર્વીમાં ક્ષેત્રમાં જ અનુપૂર્વી આદિ ૫ ભાવ મુખ્ય રૂપે વિવક્ષિત થયા છે તેનું કારણ એ છે કે તેને જ અધિકાર અહીં ચાલી રહ્યો છે તેથી ક્ષેત્રાનુપૂર્વી માં જે લેકના સમસ્ત પ્રદેશ આનુપૂર્વ વડે વ્ય થઈ જાય, તે અન નુપૂર્વી અને અવકક દ્રવ્યોનો જેમાં સદૂભાવ હોય એવાં અન્ય પ્રદેશ રૂપ ક્ષેત્રને સદ્ભાવ જ કય થી રહેઆ પ્રકારની પરિસ્થિતિમાં એવું કેવી રીતે કહી શકાય કે જે આકાશપ્રદેશમાં આવી એને સદ્ભાવ છે, એજ આકાશપ્રદેશમાં અનાનુપર્વ છે અને અવકતવ્યને પણ સદભાવ છે ! જે આ બાબતને અનુક્ષીને એવી દલીલ કરવામાં આવે કે “જે આકાશપ્રદેશમાં આનુપૂવી દ્રવ્ય અવગાહિત હોય છે, એજ પ્રદેશમાં બાકીના બન્ને દ્રવ્ય અવગાહિત હેય છે, અને તે કારણને લીધે અનાનુપૂવી અને અવકતવ્યક દ્રવ્યથી અધિષિત એવાં એજ અમુક પ્રદેશોને અનાનુપૂર્વી અને અવક્તવ્યક રૂપે કહી શકાશે. ” આ પ્રકારની માન્યતા પણ બરાબર નથી, કારણ કે આ પ્રકારની માન્યતાને સ્વીકાર કરવાથી દ્રવ્યના અવગાહની ભિન્નતાને લીધે ક્ષેત્રમાં પણ ભિન્નતા આવી જાય છે. તેની જ અહી વિવક્ષા ચાલી રહી છે આ સમસ્ત કથનનું તાત્પર્ય એ છે કે દ્રવ્યાનુપૂર્વમાં આનુપૂર્વી દ્રવ્યોનું સમસ્ત લેકમાં અવસ્થાન હેવા છતાં પણ અનાનુપૂવી અને અવકતવ્ય દ્રવ્યનું ત્યાં અવસ્થાન માનવામાં કોઈ દેષ નથી પરંતુ ક્ષેત્રાનું પૂર્વમાં જે આનુપૂર્વી સમસ્ત લેકવ્યાપી માનવામાં આવે એટલે કે લેકના સમસ્ત પ્રદેશને જે આનુપૂર્વી રૂપ માસવામાં આવે તે અનાનyવી અને અવક્તવ્યક દ્રવ્યો જેમાં અવગાઠિત થઈ શકે એવાં અનાનુપૂર્વ પ્રદેશ કોને માનવાતેથી એવું જ માનવું પડશે કે આ ક્ષેત્રાનુપૂર્વમાં એકપ્રદેશ અનાનુપૂવ ક્ષેત્રાનુપૂર્વી ને વિષય છે અને બે પ્રદેશ અવક્તવ્યક ક્ષેત્રાનુવને વિષય છે. આ
અનુયોગ દ્વાર સુત્રમ
૧૬૦