________________
ભાગમાં પશુ રહે છે, સખ્યાત ભાગામાં પણ રહે છે, અસખ્યાત ભાગામાં પણ રહે છે, કારણ કે સ્કંધ દ્રબ્યાની પરિણમનશક્તિ વિચિત્ર હાય છે. વિચિત્ર પ્રકારની પરિણમનશકિતવાળા હોવાને કારણે સ્કંધ દ્રવ્યોના અવગાહ લાકના સખ્યાતમાં આદિ ભાગેામાં હોય છે. કારણ કે વિશિષ્ટ ક્ષેત્રમાં અવગાહથી ઉપલક્ષિત થયેલાં 'ધદ્રબ્યાને જ ક્ષેત્ર નુપૂર્વી રૂપે ગણવામાં આવે છે. તથા એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે આનુપૂર્વી દ્રવ્ય અમુક ન્યૂન દેશપ્રમાણુ-દેશેાન-લેાકમાં પણ અવગાહિત હાય છે.
66
શ'કા-દ્રવ્યાનુપૂર્વીનું નિરૂપણુ કરતાં પહેલાં આપે એવુ' કહ્યુ છે કે પુદ્ગલ દ્રવ્યના સૌથી મોટો સ્ક ́ધ કે જે અન તાન'ત પરમાણુઓમાંથી અને છે, અને જેને અચિત્ત મહાધ કહેવામાં આવે છે, તે સલાકવ્યાપી છે.” આ પ્રકારે આ અચિત્ત મહાસ્ક ધની અપેક્ષાએ એક અનાનુપૂર્વી દ્રશ્ય જે સમસ્ત લેકમાં વ્યાપક હાય તેા આપની એ વાત કેવી રીતે માની શકાય કે આનુપૂર્વી દ્રવ્યના એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તે અમુક દેશેાન (દેશ ન્યૂન) લેાકમાં વ્યાપીને રહે છે? કારણ કે સમસ્ત લેાકવી અસખ્યાત પ્રદેશરૂપ ક્ષેત્રાનુપૂર્વી છે, અને તેમાં અવગાહી (રહેલા) હાવાથી પરિપૂર્ણ અચિત્ત મહાસ્ક'ધમાં પણ ક્ષેત્રાનુપૂર્વી ત્ત્વ માનવામાં કઈ પણ વાંધા જણાતા નથી.
ઉત્તર-એવે સિદ્ધાંત છે કે આ લેાક આનુપૂર્વી અને અવક્તવ્ય જ્ગ્યાથી રહિત કદી હાતા નથી ને આનુપૂર્વી' દ્રવ્યને સલાકવ્યાપી માન વામાં આવે, તે અનાતુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્યાને રહેવાનું સ્થાન જ બકી ન રહે ! અને તે કારણે તેમને અસાવ જ માનવાના પ્રસ`ગ ઉપસ્થિત થશે જો એવુ' માનવામાં આવે કે દેશેન (દેશ ન્યૂન) લેકમાં એક આનુ પૂર્વી દ્રશ્ય વ્યાપીને રહે છે, તે અચિત્ત મહાસ્ક' વડે પૂરિત થયેલા કમાં પશુ ઓછામાં એછેકે એક પ્રદેશ એવા પણ બાકી રહેશે કે જેમાં અનાનુપૂર્વી દ્વેષને સદૂભાવ હોઈ શકે, તથા તે લેાકમાં એ પ્રદેશ એવા પણ બાકી રહેશે કે જેમાં વકતવ્યક દ્રવ્યને અવગ હું સ ́ભવી શકશે તે એક અને બે પ્રદેશેામાં આનુપૂર્વી દ્રવ્યને પણ સદ્ભાવ રહે છે, છતાં પણ તે ત્યાં અપ્રધાન હોવાને કારણે તેની વિક્ષા અહીં કરી નથી અનાનુપૂર્વી અને અવકતવ્યક, આ છે બ્યાની જ ત્યાં પ્રધાનતા હૈાવાથી તેમની જ વિવક્ષા કરવામાં આવી છે. તેથી જ એવું કહેવામાં માળ્યુ છે કે આનુપૂર્વી દ્રવ્યના એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તેા તેની અવગાહના દેશાન લેાકમાં છે. એજ વાતને “ મહાવુંધા પુત્રિય ’ ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા અહી પ્રકટ કરવામાં આવી છે.
શકા-જો એક આનુપૂર્વી દ્રવ્ય ક્ષેત્રાનુપૂર્વીમાં દેશેાન (દેશ ન્યૂન) àાકવ્યાપી હોય, તા દ્રવ્યાનુપૂર્વીમાં પણ એવી જ વાતને સ્વીકાર થવા જોઇએ પરન્તુ દ્રવ્યાનુપૂર્વીમાં એવી વાતને સ્વીકાર કરવાને બદલે આનુપૂર્વી કૂચને સ તાકવ્યાપી કહેવામાં આવેલ છે. ક્ષેત્રાનુપૂર્વી માં આનુપૂર્વી દ્રવ્યને
અનુયોગ દ્વાર સુત્રમ
૧૫૯