________________
દવ્યપ્રમાણકા નિરુપણ ઉત્તર-અવશ્ય છે જ એજ પ્રમાણે નૈગમવ્યવહાર નયસંમત અનાનુમૂવી અને અવકતવ્યક દ્રવ્ય પણ અવશ્ય છે જ આ સૂત્રની વ્યાખ્યા સમજવા માટે ૮૨માં સૂત્રની વ્યાખ્યા વાંચી લેવી. સૂ૦૧૧૦
“જેTHવારા બાજુપુરવીન્નારૂં” ઈત્યાદિ–
શબ્દાર્થ-જાવવાનું કાળુપુત્રવધ્યા સંવિના, અસંવિવાદ, અનંતા ?) હે ભગવન્! નિગમગ્યવહાર નયસંમત આનુપૂવી દ્રવ્ય એ સંખ્યાત છે, કે અસંખ્યાત છે, કે અનંત છે?
ઉત્તર-તનો સંવિના સંક્ષિકારું, ન મળતાઇ, ટુનિ જિ)
નિગમળ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્ય સંખ્યાત પણ નથી, અનંત પણ નથી, પરન્ત અસંખ્યાત જ છે.
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-આકાશના ત્રણ આદિ પ્રદેશમાં રહેલા દ્રવ્યોને ક્ષેત્રની અપેક્ષા એ આનુપૂર્વી રૂપ કહેવામાં આવે છે. ત્રણ આદિ પ્રદેશેવાળા સાધના આધારભૂત ક્ષેત્રવિભાગો અસખ્યાત પ્રદેશી લેકમાં અસંખ્યાત છે. તેથી દ્રવ્યની અપેક્ષાએ ઘણાં જ આનુપૂર્વી દ્રવ્યને તુલ્યપ્રદેશવાળા ક્ષેત્રમાં અવગાહની અપેક્ષાએ એક માનવામાં આવેલ છે એટલે કે આકાશરૂપ ક્ષેત્રના ત્રણ પ્રદેશમાં ત્રણ પ્રદેશવાળાં, ચાર પ્રદેશવાળાં, પાંચ પ્રદેશવાળાં અને છ આદિ અનંત પ્રદેશવાળાં અનેક નવી દ્રવ્ય અવગાહિત થઈને રહે છે, પરંતુ તે સઘળાં દ્રવ્યે તુલ્ય પ્રદેશાવગાહી હોવાને કારણે એક છે. ક્ષેત્રાનુપૂર્વમાં લેકના એવાં ત્રિપ્રદેશાત્મક વિભાગ અસંખ્યાત છે. આનુપૂર્વી દ્રવ્ય પણ તેના જેટલી જ સંખ્યાવાળા હેવાથી અસંખ્યાત જ હોય છે. એ જ પ્રમાણે (અનુપૂવી દ્રવ્યોની જેમ) અનાનુપૂવી દ્રવ્યો. અને અવક્તવ્યક દ્ર પણ અસખ્યાત જ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે કાકના એક એક પ્રદેશમાં અવગાહી અનેક દ્રવ્ય પણ ક્ષેત્રની અપેક્ષાએ એક જ અનાનુપૂવ રૂપ છે. તેમને અસંખ્યાત માનવાનું કારણ એ છે કે આ પ્રકારે અસંખ્યાત પ્રદેશવાળા લેકના એક એક પ્રદેશમાં એક એક અનાનપવ" દ્રવ્ય રહે છે. તથા આકાશના બે પ્રદેશમાં રિત ઘણાં દ્રવ્યે પણ ક્ષેત્રની અપેક્ષાએ એક જ અવક્તવ્ય દ્રવ્ય રૂપ છે. આકાશના બે પ્રદેશ ૩૫ વિભાગ અસંખ્યાત હોય છે, તે કારણે તેમાં અવગાહી દ્રવ્ય પણ અસખ્યાત છે.
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા એ પ્રશ્નનું સમાધાન કર્યું છે કે નગમવ્યવહાર નયસંમત આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્ર કેટલાં છે. સૂત્રકારે આ સૂત્રમાં એ વાતનું પ્રતિપાદન કર્યું છે કે આકાશના ત્રિપદેશાત્મક, દ્વિપદેશાત્મક અને એક પ્રદેશાત્મક વિભાગ અસંખ્યાત છે, કારણ કે આકાશ પોતે જ અસંખ્યાત પ્રદેશવાઈ છે. જે કે અકાકાશની અપેક્ષાએ આકાશના પ્રદેશ અનંત કહ્યા છે, પરંતુ આ અનંત અલકાકાશમાં તે કઈ પણ દ્રવ્યને સદ્ભાવ જ નથી અસંખ્યાત પ્રદેશવાળા લોકાકાશમાં જ દ્રવ્યને અવગાહ છે. કાકાશના તે વિભાગમાં અસંખ્યાત આનુવી દ્રવ્ય, અસખ્યાત અનાનુપૂર્વા છે અને અસંખ્યાત અવક્તવ્યક
અનુયોગ દ્વાર સુત્રમ
૧૫૭