________________
રીતે અનાનુપૂવી અને અવક્તવ્યક દ્રવ્યોને રહેવા માટે લેકના આ ત્રણ પ્રદેશો છે. તે પ્રદેશમાં જે કે આનુપૂર્વી દ્રગ્ય પશુ અવગહિત થઈને રહે છે, પરંતુ તેની ત્યાં ગીતા છે અને બાકીના બે દ્રવ્યેની પ્રધાનતા છે. આ પ્રકારે અવગાહિત દ્રવ્યની અપેક્ષાએ અવગાહરૂપ આકાશમાં પણ ભેદ આવી જાય છે. તેથી અનાનુપવી અને અવક્તવ્યક દ્રવ્યના વિષય ૩૫ ત્રણ પ્રદેશો સિવાયના લોકના બાકીના સમસ્ત પ્રદેશો આનપૂર્વે ૩૫ છે. તથા એક પ્રદેશ અનાનુપ્રવી” રૂપ અને બે પ્રદેશ અવક્તવ્યક રૂપ છે. આ કારણે ત્રણ પ્રદેશરૂપ દેશની અપેક્ષાએ લેકમાં ન્યૂનતા પ્રકટ કરવામાં આવી છે. એટલે કે લેકના તે ત્ર પ્રદેશે આનુપૂવ રૂપ નથી અને બાકીના સમસ્ત પ્રદેશ અનુપવી રૂપ છે. આ રીતે એ કથન સિદ્ધ થાય છે કે ક્ષેત્રાનુપૂર્વમાં એક અનાનુપૂવી દ્રવ્યને આશ્રિત કરીને ત્રણ પ્રદેશ ન્યૂન સમસ્ત લેકમાં આનુપૂવી દ્રવ્યની અવગાહના છે.
તથા ( નાથાદ વદુર નિગમ) વિવિધ દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે સમસ્ત આનવી દ્રવ્ય નિયમથી જ સર્વકમાં અવગાહી (રહેલ) છે. એટલે કે લેકના ત્રણ આદિ પ્રદેશમાં રહેલા આનુપૂર્વી દ્રવ્યોના ભેદથી વિભિન્ન પ્રકારના આનુપૂર્વી દ્રવ્યો વડે સમસ્ત લેક વ્યાપ્ત છે. તળામજવારા) નિગમવ્યવહાર નયસંમત (અનાજુપુત્રી શ્વાનં) અનાનુપૂર્વ દ્રવ્યોના (કુઝT) પ્રશ્નોમાં (વિષયમાં) તે આ પ્રમાણે સમજવું જોઈએ(i j C[T) જે એક અનાનુપૂવ દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે (નો સંક્ષિસમાને હોરા) અનાનુપૂવી દ્રવ્ય લેકના સંખ્યામાં ભાગમાં અવગાહી નથી, (નો સંવેઝે, માને, હોન્ના ), લેકના સંખ્યાત ભાગોમાં પણ અવગાહી નથી, (નો અસંવેગે, માને, ફોકના) અસંખ્યાત ભાગોમાં પણ અવગાહી નથી, (નો રો ફોકસા) અને સમસ્ત લોકમાં ૫ણ અવગાહી નથી, પરંતુ (મહંસેઝમાને રોકના) લેકના અસંખ્યાતમાં ભાગમાં અવગાહી છે. આ સઘળા કથનને ભાવાર્થ એ છે કે એક અનાનુપૂર્વી દ્રવ્યની બાબતમાં એવો વિચાર કરવામાં આવે કે “એક અનાનુપૂવી દ્રવ્ય લેકના કેટલા ભાગમાં અવગાહી છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે તે લેકના અસંખ્યાતમાં ભાગમાં જ અવગાહી છે. કારણ કે અનાનુપૂર્વી દ્રવ્ય રૂપે એજ દ્રવ્ય વિવક્ષિત થયું છે કે જે લેકના એક પ્રદેશમાં જ રહેલું હોય છે. લોકનો એક પ્રદેશ લેકના અસંખ્યાતમાં ભાગમાં રહેલો હોય છે. તે કારણે અનાનુપૂર્વી દ્રવ્યને વોકના અસંખ્યાતમાં ભાગમાં જ અવગાહી માનવામાં આવ્યું છે.
(નાળાવાદ વરુજ) વિવિષ અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે (નિયમા વાકોર હોના) તે તેમને નિયમથી જ સર્વલકવ્યાપી માનવામાં આવેલ છે, કારણ કે એક એક પ્રદેશમાં અવગાઢ અનાનુપૂર્વી દ્રવ્યોના ભેદ સમસ્ત લેકને વ્યાપ્ત કરીને રહેલાં હોય છે. ( બવત્તદાનવાન કિ માળિયવાળિ) અનાનુપૂવી દ્રાના જેવું જ કથન અવક્તવ્યક દ્રો વિષે પણ અહી’ ગ્રહણ કરવું જોઈએ એટલે કે એક અવMવ્યક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે એમ કહેવું જોઈએ કે એક અવક્તવ્યક દ્રવ્ય લોકના અસંખ્યાતમાં ભાગમાં જ અવગાહી હાય છે, કારણ કે લેકના બે પ્રદેશમાં જ અવગાહિત થયેલા દ્રવ્યને અવતક
અનુયોગ દ્વાર સુત્રમ
૧૬૧